પૂરણ પૂરી(puran poli recipe in Gujarati)

D K Vithalani @cook_22471515
પૂરણ પૂરી(puran poli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ લઈ મોણ નાખી રોટલી જેવો બાંધી લેવો.
- 2
હવે કુકરમાં દાળ બાફવા મુકી દો દાળબફાઈ જાય પછી તેને ચમચા થી હલાવી અને દાળનો માવો તૈયાર કરો લોયા મા દાળનો માવો મુકી તેની અંદર 1 ચમચી જેટલુ ઘી નાખવું માવા નું1/2 પાણી બળવા આવે એપલે તેની અંદર ઈલાયચી પાઉડર ઉમેરો સરસ ઘટ્ટ થાય એટલે. મિશ્રણને ઠંડુ કરવા મુકી દો.
- 3
લોટમાંથી લૂઓ લઈ તેને થોડું વણી તેની અંદર દાળ નું પુરણ ભરવાનું પછી રોટલી ની જેમ વણી લેવાનું તાવડી ગરમ કરવા મુકો ગરમ થઈ જાય પછી પુરણ પૂરી ને બંને બાજુએ ગોલ્ડન કલરની સેકી લો.
- 4
ડીશ મા કાઢી ધી લગાડી સવૅ કરો.તૈયાર છે પુરણ પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M -
-
-
-
એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli
એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .#વીક મિલ 2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ 5 Lop Tanna -
-
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
-
-
-
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
નાના બાળકો ને પ્રોટીન થી ભરપૂર દાળ ખવડાવવા માટે સારો વિકલ્પ છે તેમજ રાગી નો ઉપયોગ કરવાથી કૅલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ જેવાં પોષક તત્વો થી ભરપૂર વાનગી જરુર બનાવો soneji banshri -
-
-
-
-
ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)
#SFR#SJRફરાળી માં જુદું જુદું ખાવાની છોકરાઓ ની જીદ હોય તોજ ઉપવાસ કરવાની મઝા આવે... Sushma vyas -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#Myfevoriteauthor@cook_26038928આજની મારી રેસિપી ખાસ.. મારા ફેવરિટ્ ઓથર એવા હોમશેફ શ્રીમતી. હેમાબેન ઓઝાની માટે પ્રસ્તુત કરું છું.. જેઓ ખૂબ જ સરસ રેસિપી બનાવી ને ઉત્સાહ પૂર્વક દરેક ટાસ્ક માં ભાગ લે છે..અને તે ઉપરાંત પણ અવનવી રેસિપીઓ અવનવા અંદાજ અને અલગ જ રુપરંગ સાથે આપણા બધાની સમક્ષ રજૂ કરે છે.🙏 Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13186999
ટિપ્પણીઓ