પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા તુવેર દાળ ને ધોઈ પલારી દેવી દસ મિનિટ પછી કૂકરમા દાળ ડુબે એટલુ જરૂરી પાણી નાખી બાફવા પછી કૂકર ઠરાવ દેવુ પછી ઘઉંના લૉટમા ધીનુ મોણને ચપટી મીઠું નાખી રોટલીનો લોટ બાંધવો ને દસ મિનિટ ઢાકીને રાખવુ પછી જાડા તળિયા વાળું પેનલેવુ તેમા એક ચમચી ધીનાખી બાફેલી દાળ નાખવી ને ખાંડ નાખી મિક્સ કરવી ને સતત હલાવવુ સાથે ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવુ ને વાસણછોડેમાવો સરસ કઠણ થાય એટલે થાળી માં પાથરવુ
- 2
ને ઠંડો કરવો પછી રોટલી વણી તેમા વચ્ચે પૂરન મુકી કચોરીની જેમ વારી લેવુ નેઅંદર હવા નાં રહે તેમ વાળવું પછી હાથેથી દબાવી ચકલા ઉપરલોટ નાખી મનમુજબ આકારમાં બનવું. ગરમ તવી માં શેકી લેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
-
-
-
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#ff2#childhoodઆ recipe મારી favorite childhood recipe છેપણ મારા સાસુ એ મારા માટે બનાવી છે. Krishna Joshi -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન વીક માં તો વાનગીઓ ની ભરમાર આવી ગઈ પણ હું કેમ રય ગઈ ? તો લ્યો ચાલો મેં પણ બનાવી અને પોસ્ટ કરી પુરણપોળી. આ વાનગી એમ તો મહારાષ્ટ્રીયન છે પણ ગુજરાતીઓ ની પણ ખાસ્સી લોકપ્રિય ડીશ છે. હું આ ડીશ મારા નાનાજી ને ડેડિકેટે કરવા માંગીશ. એમની પુણ્યતિથિ એ એમને ભાવતી મેં આ પુરણપોળી બનાવી છે. ખાવા પીવાના ખુબ શોખીન માણસ અને પાંચ પૂજારી એટલે મીષ્ટનપ્રિય . પુરણપોળી તુવેર દાળ કે ચણા ની દાળ ની બને છે. મેં અહીં ચણા ની દાળ લીધી છે. Bansi Thaker -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#NRC#Bye Bye winterઆ પરંપરા ગત વાનગી છે અને શિયાળા માં ખૂબ ખવાય છે. ઘી જેટલું લઈ એ તેટલું સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. Kirtana Pathak -
પુરણપોળી(Puran poli in gujarati recipe)
#AM4પુરણપોળી, વેડમી, ગળી રોટલી અલગ અલગ નામ થી જાણીતી વાનગી મૂળ માં તુવેરદાળ કે ચણાદાળ ને બાફી ને ખાંડ કે ગોળ સાથે મિક્સ કરી રોટલી ની અંદર ભરી ને બનાવવા માં આવે છે... ઉપર ઘી વધુ પડતું લગાવવા માં આવે છે. KALPA -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#GA4#Week9#Mithaiપુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણપોળી હેલ્થી હોય છે અને મહારાષ્ટ્ર ના તહેવાર ની ફેમસ ડીશ છે Urvashi Thakkar -
-
-
-
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#ChooseToCook પૂરણનો અથૅ અહીં સ્ટફિંગ નહીં પરંતું પુણૅ.પોળી એટલે ઘીથી લથબથ રોટલી.સ્વીટનેસ અને ઘી સાથે બનેલ પોળી એટલે પુણૅપોળી.જેમાં બધી જ વસ્તુ એકમેકમાં એટલી મીકસ થઈ ગઈ હોય કે તેમાં વપરાયેલ દાળ,રોટલી કે ખાંડ-ઘીનો અલગ સ્વાદ જ ન આવે અને મોંમાં મૂકતાં જ ઓગળી જતી લાગે.મેં આ વાનગી મારા બા(મધર) પાસેથી શીખેલ અને મારા પિયરપક્ષ અને સાસરીપક્ષ બંનેમાં બધાની ખૂબજ પ્રિય રેશીપી છે. Smitaben R dave -
-
-
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish Bela Doshi -
પુરણપોળી(puran poli recipe in gujarati)
#સાતમગુજરાતમાં અને એમાંય પાછુ સૌરાષ્ટ્ર તહેવાર હોય અટલે સ્વીટ તો હોય જ તો ચાલો પુરણપોળી ની મજાલયે. hetal patt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16332638
ટિપ્પણીઓ