પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૧ કપતુવેરની દાળ
  2. 1 કપખાંડ
  3. 1 ચમચીઘી
  4. જરૂરિયાત મુજબ પાણી
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. 1વાટકો ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    કુકરમા તુવેરની દાળ અને જરૂરિયાત મુજબ પાણી નાખીને દાળને બાફી લેવી. દાળ બફાઈ જાય પછી તેમાં ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી લેવું. પછી એક લોયામાં ઘી નાખી ને મિશ્રણ નાખીને સતત હલાવતા રહેવું. પછી મિશ્રણ એકદમ થીક થઈ જાય તો ચમચો ઊભો રાખીને જોવું ચમચો ઉભો રહે તો આપણો પુરણ તૈયાર થઈ ગયું છે

  2. 2

    પછી તેમાં એલચીનો પાઉડર નાખી હલાવીને ઠંડુ થવા દેવું. પછી રોટલીના લોટ બાંધી ને પછી તેમાં આપણા પુરાણનું ગુણોવાળી ને રોટલી વણી લેવી અને ગરમ ગરમ ઘી લગાવીને સર્વ કરવી

  3. 3

    રોટલી ને શેકી લેવી શેકાઈ ગયા બાદ ઉપર ગરમ ઘી લગાવીને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes