કંટોલા નું શાક(kantola nu sak in Gujarati)

Shweta ghediya
Shweta ghediya @cook_20476334

#માઇઇબુક
# પોસ્ટ ૪
આ શાક ફક્ત ચોમાસામાં જ મળે છે જે સ્વાદમાં ખુબ જ સરસ્ લાગે છે.

કંટોલા નું શાક(kantola nu sak in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
# પોસ્ટ ૪
આ શાક ફક્ત ચોમાસામાં જ મળે છે જે સ્વાદમાં ખુબ જ સરસ્ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કંટોલા
  2. ૨.૫ પાવડા તેલ
  3. ૨ ચમચીચટણી પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ચપટીહીંગ
  7. નમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કટોલા ને ધોઈ ને આછીછાલ ઉતારી ને ગોળ કટીંગ કરી લેવા

  2. 2

    હવે કડાઈમાં તેલ મુકી હીંગ મુકી વધાર કરો અને કંટોલા નાખો નમક અને હળદર નાખી ચડવા દો

  3. 3

    હવે શાક ચડવા આવે એટલે તેમાં બાકી બધા મસાલા નાખી દો થોડી વાર ચડવા દો નજો ભાવતું હોય તો 1/2ચમચી ખાંડ પણ નાખવી હવે કંટોલા નું શાક તૈયાર છે.

  4. 4

    આ શાક ગરમ રોટલી સાથે બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

Similar Recipes