રાંધવાની સૂચનાઓ
- 1
કંટોલા ને ધોય ને સમારી લેવા પછી ગેસ ચાલુ કરી તેના પર લોય મા તેલ નાખો હવે તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નખોપછી તેમા સમારેલા કંટોલા નાખી હલાવો
- 2
હવે તેમ લાલ મરચું પાઉડર ઘાના જીરૂ પાઉડર હળદર મીઠું નાખી તેલ મા સોતળ વા દેવું
- 3
હવે તેમ 1 કપ જેટલુ પાણી નાખી ચડવા દેવું થોડી વાર પછી ચેક કરવુ જો ન ચડયું હોય તો થોડુ પાણી નાખી ચડવા દેવું પછી બધુ પાણી બળી જાય તય સુધી ગેસ પર ધીમી આચ પર રહેવા દેવું ડાર્ય થય એટલે ગેસ બંધ કરી બાઉલ મા લય સર્વ કરો આ શાક ચોમાસા મા જ આવે છે તે બહુજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રીંગણા બટેટા નુ ભરેલું શાક(rigan bataka nu saak recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 26 Vaghela bhavisha -
કંટોલા નું શાક(kantola nu sak in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ ૪આ શાક ફક્ત ચોમાસામાં જ મળે છે જે સ્વાદમાં ખુબ જ સરસ્ લાગે છે. Shweta ghediya -
-
-
કંટોલા સેવ ડુંગળીનું શાક(spiny guard onion sev curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૧મારા ઘરમાં કંટોલાનું શાક આવી રીતે બંને છે. Sonal Suva -
-
-
કંટોલા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13મારા ઘરમાં કંટોલા સૌને પ્રિય છે. Sonal Modi -
ક્રિસ્પી કંટોલા નુ શાક (Crispy Kantola Shak Recipe In Gujarati)
#EBWeek13કંટોલા નુ શાક ચોમાસામાં ખુબ જ સરસ મળે છે અને આ શાક હેલ્થ માટે ખૂબ સારું છે Kalpana Mavani -
-
-
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SJR#Cookpad India#Cookpad gujarati#kantola nu Shakશ્રાવણ સુદ તેરસ બુધવાર...કંટોલા તેરસકંટોલા નું શાક બનાવી પ્રભુ શ્રી શ્રીનાથજી ને અર્પણ કરે છે. Krishna Dholakia -
-
ડબલ તડકા ઓરીયા ની દાળ (વાલ દાળ)oriyani dal in recipe Gujarati)
#સુપરશેફ1#વીક1#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ REKHA KAKKAD -
ડુંગળી બટાકા શાક(dungri bataka nu saak recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ1#પોસ્ટ =1 Guddu Prajapati -
-
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13 ચોમાસાની ઋતુ માં વેલા નાં શાક વધુ મળે છે. કંટોલા આમ તો ગુજરાત મા વધુ મળે છે સૌરાષ્ટ્ર માં હવે જોવા કોક જગ્યાએ મળે છે. HEMA OZA -
-
-
-
-
-
-
-
કંટોલા નુ શાક(kantalo saak recipe in gujarati)
આ શાક મોટેભાગે ચોમાસાની ઋતુમાં જ આવતું હોય છે#શાક Kalyani Komal -
ચણા લોટ ની કળી નુ શાક(chana lot na kali nu saak recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 13 Uma Lakhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164162
ટિપ્પણીઓ (4)