કંટોલા નું શાક(Kantola nu shak recipe in Gujarati)

માત્ર ચોમાસામાં જ મળતું આ શાક શરીર માટે ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ.
કંટોલા નું શાક(Kantola nu shak recipe in Gujarati)
માત્ર ચોમાસામાં જ મળતું આ શાક શરીર માટે ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેલ આવે એટલે હિંગ ઉમેરી લસણ મેરી કંટોલા ઉમેરવા મિક્સ કરી તેમાં હળદર મરચું મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાકી ઉપર થોડું પાણી મૂકી ધીમા તાપે દસ મિનિટ માટે ચઢવા દેવું વચ્ચે વચ્ચે જોઈને હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં ધાણા જીરુ ઉમેરી ફરી એકથી બે મિનિટ માટે ચડવા દેવું. એ પછી તેમાં લીંબૂ અને ખાંડ નાખી મિક્સ કરી ફરીને એકથી બે મિનિટ માટે રહેવા દેવું... તૈયાર છે આપણું ચોમાસાનુ ફેવરિટ અને હેલ્ધી એવું કંટોલા નુ શાક. તેને રોટલી રોટલા ભાખરી સાથે સર્વ કરી શકો......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફડ કંટોલા (Stuffed kantola recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26આવું શાક તમે ક્યારેય નહીં બનાવ્યુ હોય. તો આ રેસિપી જોઈ ને તમે જરૂરથી બનાવજો. આ શાક એટલે કે કંટોલા માત્રને માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક તત્વો તેમાંથી મળે છે. તો આ સિઝનમાં તમે જરૂરથી કંટોલા ખાશો..... Sonal Karia -
કંટોલા નું શાક(kantola nu sak in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ ૪આ શાક ફક્ત ચોમાસામાં જ મળે છે જે સ્વાદમાં ખુબ જ સરસ્ લાગે છે. Shweta ghediya -
ક્રિસ્પી કંટોલા નુ શાક (Crispy Kantola Shak Recipe In Gujarati)
#EBWeek13કંટોલા નુ શાક ચોમાસામાં ખુબ જ સરસ મળે છે અને આ શાક હેલ્થ માટે ખૂબ સારું છે Kalpana Mavani -
કંટોલા નું શાક (kantola Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટઆ કંટોલા ની સીઝન ખૂબ ઓછા સમય ની હોઈ છે.આ કંટોલા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે અને આ કંટોલા ખાવા ના અનેક ફાયદા છે. Kiran Jataniya -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek13#MRC વરસાદ ની સીઝન માં જ આ કંટોળા માર્કેટ માં આવવા લાગે છે. વરસાદ માં ખાસ મળતું અને વેલા પર ઉગતા કાંટોલા ખાસ ખાવાં જોઈએ . અને ગુણો થી ભરપૂર આ શાક ખૂબ જ ફાયદા કારક છે. Krishna Kholiya -
કંટોલા નુ સેવ બુંદી વાળું શાક
ચોમાસા દરમ્યાન કંટોલા આવે છે. એમાં શરીરને જોઇતા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેથી આપણે ચોમાસા દરમિયાન ખાવું જ જોઈએ. કંટોલા નુ શાક ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. મે અહીં સેવ અને બુંદી નો ઉપયોગ કરીને બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
કંટોલા નુ શાક(Kantola nu shaak Recipe in Gujarati)
કંટોલા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેમાં પ્રોટીન અને આયરન ની માત્રા વધારે હોય છે કંટોલા ને બઘા શાકભાજી માં તાકતવર શાકભાજી માનવામાં આવે છે તેને મીઠા કારેલા તરીકે ઓળખવામાં આવે છે Rinku Bhut -
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SJR#SFR#cookpadgujaratiકંટોલા કે જેને કંકોળા, કંકોડા કે નાની કારેલી પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી અને શાકનો રાજા કહેવાય છે. કંટોલા નું ડુંગળી લસણ વગર ટેસ્ટી શાક બનાવ્યું છે. તેથી તે જૈન રેસીપી પણ કહેવાય છે અને શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ વગરનું ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13 ચોમાસાની ઋતુ માં વેલા નાં શાક વધુ મળે છે. કંટોલા આમ તો ગુજરાત મા વધુ મળે છે સૌરાષ્ટ્ર માં હવે જોવા કોક જગ્યાએ મળે છે. HEMA OZA -
ભરેલા ગુંદા નું શાક
#SVCગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે. Arpita Shah -
-
-
-
સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવો એ બહુ ગુણકારી શાક છે. તેના પાન પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. Hiral Dholakia -
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોડા પ્રોટીન થી ભરપૂર હોઈ છે તે ચોમાસા માં આવે છે સીઝનલ શાક છે તેને, રોટલી, રોટલા, દૂધપાક જોડે સરસ લાગે છે Bina Talati -
-
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે... KALPA -
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SJR#Cookpad India#Cookpad gujarati#kantola nu Shakશ્રાવણ સુદ તેરસ બુધવાર...કંટોલા તેરસકંટોલા નું શાક બનાવી પ્રભુ શ્રી શ્રીનાથજી ને અર્પણ કરે છે. Krishna Dholakia -
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળા ની ઋતુ શરૂ થાય એટલે ગુવાર, ચોળા, ટીંડોરા, તુરીયા એ બધા શાકભાજીની સિઝન શરૂ થાય છે. તેમાં ટીંડોરા અલગ સ્વાદ ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બીટા કેરોટિન રહેલું છે જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, ફાઈબર્સ અને અન્ય પોષક તત્ત્વો હોય છે જે શરીરને ઊર્જા બક્ષે છે. તેથી ટીંડોરા નો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Jigna Vaghela -
-
કંટોલા/ કંકોડા નું શાક(kantola/kankodanushaakrecipeingujrati)
#સુપરશેફ 1#શાક એન્ડ કરીશ Jasminben parmar -
-
-
-
-
કાઠીયાવાડી લસણીયા બટેટા નું શાક (Lasaniya Bataka Nu Shak Recipe In Gujarati)
#હેપ્પીકુકિંગ આ એક હાઇવેના ઢાબા પર મળતું દેશી બટેટા નું ગ્રેવીવાળું શાક છે જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે સાથે માખણ અને ગોળ ઘી પણ રાખી શકાય ડુંગળી અને છાશ હોય તો તેની મજા કંઈ ઓર જ છે અને હા સાથે લસણની ચટણી તો ખરી જ ચાલો બનાવીએ લસણીયા બટેટા નું શાક Khushbu Japankumar Vyas
More Recipes
ટિપ્પણીઓ