ઉકાળો (ukala recipe in Gujarati)

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
Bvn
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મીનીટ
1 માટે
  1. અડધો ગ્લાસ પાણી
  2. 1 ચમચીઅજમો
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીસુંઠ
  5. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

5મીનીટ
  1. 1

    એક વાટકામા પાણી ગરમ કરવા મૂકો અને ગરમ થાય એટલે તેમાં ઉપર જણાવેલ બધા મસાલા ઉમેરીને બરાબર હલાવી 5 મિનીટ ઉકળવા દયો અને પછી તેને નીચે ઉતારી થોડુ ઠરે એટલે બીજા વાટકામા ગાળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
પર
Bvn

ટિપ્પણીઓ

Similar Recipes