મેથી કેરી નું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કેરીની ધોઇ તેની અંદર હળદર મીઠું ઉમેરી મિક્સ કરી લો તેને ૨૪ કલાક રહેવા દેવી અને દિવસમાં બેથી ત્રણ વાર ઉપર-નીચે ફેરવવાની પછી તેને કોટન ના કપડા ઉપર સૂકવી દેવાની મેથીને રાતે સાદા પાણીમાં પલાળી સવારે એ પાણી કાઢી અને ખાટા પાણીમાં ત્રણથી ચાર કલાક રાખવાની
- 2
- 3
હવે મેથીના કુરિયા અને રાયના કુરીયા ના રાઉન્ડ કરી તેમાં મીઠું અને હિંગ ઉમેરી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ કરેલું તેની અંદર ઉમેરી અને ઢાંકી દેવાનું વઘાર ઠરે પછી હળદર અને લાલ મરચું પાઉડર તીખા વળીયારી બધું મિક્સ કરી લેવાનું
- 4
હવે એક તપેલામાં કોરા થયેલા કેરીના ટુકડા અને કોરી થયેલી મેથીને ઉમેરવાની મેથીમાં પાણીનો ભાગ રહેવું જોઈએ નહીં પછી તેની અંદર મસાલો ઉમેરી અને 24 કલાક માટે તપેલીમાં રહેવા દેવું પછી કાચની બરણીમાં ભરી જરૂર મુજબ તેલ ઉમેરી દેવું
- 5
તો તૈયાર છે મેથી કેરીનું અથાણું જે બારેમાસ ખુબ જ સરસ રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }
#goldenapron3#week 20# mug Krupa Ashwin Lakhani -
-
-
આખી મેથી અને કેરી નું અથાણું(aakhi keri nu athanu in Gujarti)
#માઇઇબુક #પોસ્ટ૩4 #week 22 #goldenapron3 #Citrus#વિકમીલ૧ #તીખી તીખી વસ્તુ બનાવવાની થાય તો હંમેશા ગુજરાતી ભોજનમાં અથાણાં _ચટણી સૌથી પહેલા યાદ આવે તો આજે મે આખા વર્ષ ની તીખી વાનગી એટલે કેરી અને મેથીનું અથાણું બનાવેલ છે.... Bansi Kotecha -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
#MAમારા મમ્મીને કેરી ના અથાણાં બનાવતા સરસ આવડે છે.તે ઘણા વર્ષોથી બનાવે છે.હાલ કેરી ની સીઝન ચાલે છે.અમે 12 માસ નું અથાણું બનાવીએ છીએ.એ પણ જરા બગડીયા વગર.કારણકે બનાવવા માં એક ખૂબી હોય છે...અને હું પણ તે શીખી રહી છું.તો મેં આજે મમ્મીના હાથ નું કેરી નું અથાણું ની રેસિપી શેર કરી છે.અમે હમેશા અથાણાં સીંગતેલ માં જ કરીએ છીએ....તેનો સ્વાદ સરસ લાગે છે.😀👍 Binita Makwana -
-
-
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy e-bookPost1Athanuઅથાણું કે અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાંં મોટા ભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું(લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક પ્રક્રિયા છે.ઘરે બનતા અથાણાં ઉનાળામાં બનાવાય છે, તેને લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઈ માટીની હવાચુસ્ત બરણીમાં ભરી સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતાંં રોકે છે અને તેલ તેના સંરક્ષક (preservative) તરીકે કાર્ય કરે છે. અથાણાંં ભેજરહિત વાતાવરણમાં લાંબો સમય તાજા અને સુવાસિત રહે છે. ધંધાદારી અથાણાંં બનાવનાર 'સાઇટ્રિક એસિડ' (Citric acid) અને 'સોડિયમ બેન્ઝોએટ' (Sodium benzoate)નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે. Bhumi Parikh -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ