રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫ થી ૩૦ નંગ ફુદીના પાન
  2. ૨૦ નંગ તુલસી પાન
  3. ૧/૨ ઇંચઆદુ નો ટુકડો
  4. ૧ ટુકડોતજ સ્ટિક
  5. ૪-૫ નંગલવિંગ
  6. થી ૧૦ મરી નો પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનઅજમો
  8. ૧ ટીસ્પૂનધાણા આખા
  9. ૧/૨ ટીસ્પૂનનમક
  10. ૧/૨ ટીસ્પૂનસંચળ
  11. ૧ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  12. ૧/૪ ટીસ્પૂનહળદર
  13. ૧ લિટરપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પાણી લઈ ને તેમાં તજ, લવિંગ, મરી, અજમો ને ધાણા બધું ક્રશ કરી ને મિક્સ કરી પાણી માં ઉમેરી ને ઉકળવા દો.

  2. 2

    ત્યાર બાદ ફુદીના, તુલસી ને આદુ ક્રશ કરી ને નાખવુ

  3. 3

    ત્યાર બાદ તેમાં હળદર, નમક, સંચળ ને લીંબુ નો રસ એડ કરી ને ૨૦ મિનિટ ઉકળવા દો ઉકાળો રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ravina Kotak
Ravina Kotak @ravina303
પર

ટિપ્પણીઓ

Similar Recipes