રજવાડી કાઢા (ઉકાળો) (rajvadi kadha recipe in gujarati)

Bhavna Lodhiya @BHAVNA1982
#goldenapron3 #week 23
#માઇઇબુક post 23
રજવાડી કાઢા (ઉકાળો) (rajvadi kadha recipe in gujarati)
#goldenapron3 #week 23
#માઇઇબુક post 23
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ મસાલા ખાંડી ને પાણી માં ઉકાળી લઈએ. ખાંડ પણ ઉકળવા માં સાથે જ નાખી દઈએ.
- 2
આપણો ઉકાળો (કાવો) રેડી છે.તેને આ મહામારી ના સમય માં કોરોના વાઇરસ સામે લડવા આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો રોજ તેને સવાર સાંજ પીવો જોઈએ.તો તેને ગરમાગરમ સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હર્બલ પીણું /ઉકાળો(herbal pinu in Gujarati)
#માઇઇબુક#post 21#gildenapron 3.0# week 24#Mint Shah Prity Shah Prity -
ઇમ્યુનિટી કાઢા(Immunity kadha recipe in gujarati)
#goldenapron3 #Week23#Kadha #Pudina#માઇઇબુક #પોસ્ટ 18 Kshama Himesh Upadhyay -
-
-
-
-
આઈસ ક્યૂબ વીથ આઈસ બાઉલ(ice cube with Ice bowl in Gujarati recipe)
#માઇઇબુક 23#goldenapron3 #week 24#, ફુદીના Gargi Trivedi -
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
-
-
-
-
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
મલટીપરપઝ કાઢો (Multipurpose Kadha Recipe In Gujarati)
#goldenapron3#વીક 23#કાઢાઆ કાઢો મલટીપરપઝ રીલીફ આપશે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શરદી કફ મટાડશે, વાયરલ તાવ શામે લડવા ની તાકત આપશે, ગળા ની ખરાશ, શરીર નું વજન ઓછુ કરવા માં મદદરૂપ થાશે. Krupa savla -
ઇમ્યુનીટી ડ્રિન્ક (ઉકાળો)(Ukado recipe in Gujarati)
#MW1#ઉકાળોશિયાળો આવે એટલે કફ શરદી ખાંસી થવી એ સામાન્ય બાબત છે. એના માટે આ ડ્રિન્ક ખુબ જ અસરકારક છે. Reshma Tailor -
-
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#week3 અત્યાર ના સમયને જોતા ઉકાળો પીવો ખુબજ જરૂરી છે. શરદી, ખાસી, તાવ, કફ માટે ઉકાળો પીવો જોઇએ.દિવસમાં એક વખત તો ઉકાળો પીવો જોઈએ.જેને કોરોના થયો હોય એ આ ઉકાળો રોજ સવારે. પીવે તો શરદી,ખાસી,કફ માં બહુ ફરક પડે છે.આ ઉકાળો આપના શરીર માં ગરમાવો આપે છે.આપને અંદર થી સ્ટ્રોંગ બનાવે છે. Hetal Panchal -
ઉકાળો(Ukado recipe in Gujarati)
#MW1આ ઉકાળો ઘર માં રહેલી વસ્તુમાંથી થઈ જાય છેઆ પીવાથી શરદી ઉધરસ મટાડે છે આમાં તુલસી ના પાન લીધા છે તેના થી તાવ પણ નહીં આવે અને હળદર છે જે એન્ટીસેપ્ટીક નુ કામ કરે છે અને આનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે Dipti Patel -
-
ઈમ્યુનીટી કાઢા (Immunity Kadha Recipe In Gujarati)
શરીર ને ચુસ્તી ,ફુર્તી,તન્દુસ્તી ની સાથે રોગપ્રતીકારક ક્ષમતા વધારે છે દરરોજ 1કપ ગુનગુના કાઢા પીવા જોઈયે.. Saroj Shah -
ઉકાળો
#goldenapron3 week 7 post9હમણાં બદલાતી ઋતુમાં શરદી ખાંસી અને તાવ સામે ખુબ ઉપયોગી છે Gauri Sathe -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે. Himani Pankit Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13010078
ટિપ્પણીઓ