સ્ટફ પાપડ પોકેટ(stuff papad pocket in Gujarati)

Hiral Panchal @cook_18343649
# Goldenapron3
#Week 23
# papad
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કૂકરમાં બટાકા અને વટાણા ને બાફી લો એક કડાઈમાં તેલ ગરમ કરો
- 2
તેમાં જીરું નાખી દો પછી તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખો અને હલાવી લો મીઠો લીમડો નાખી દો પછી તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી હલાવી લો હવે તેમાં બધા મસાલા કરો
- 3
હવે તેમાં ધાણા નાખીને બરાબર હલાવી મિક્ષણ તૈયાર કરો હવે પાપડ લો હવે એક થાળીમાં થોડું પાણી નાખી તેમાં પાપડ મૂકી દો
- 4
હવે પાપડ ને કાઢી લો તેના પર તૈયાર કરેલું મિશ્રણ ભરો પછી તેનો પોકેટ બનાવો હવે તેલ ગરમ કરો તેમાં પોકેટ ને તળી લો
- 5
ટામેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ. મખ્ખનવાલા પાપડ પોકેટ (Veg Makhanwala Papad pocket Recipe in Gujarati)
#GA4#WEEK23#papad#Mycookpadrecipe47 આ વાનગી મેં અમારા જામનગર ના માસ્ટર શેફ ફેકલ્ટી અને ડૉ. વિરલભાઈ છાયા ના પત્ની શ્રીમતી તન્વી બેન વી. છાયા જે પોતે "ધ શેફ કૂકિંગ એકેડમી " ચલાવે છે એમની પાસે શીખી ને એમની જ રેસિપી ને બનાવી છે. પ્રથમ પ્રયત્ને જ સરસ બની છે અને સંપૂર્ણ પણે માઇક્રોવેવ નો ઉપયોગ કરી બનાવી છે. મૂળભૂત રીતે આ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. Hemaxi Buch -
-
-
-
-
-
-
પાપડ સમોસા (Papad Samosa Recipe in Gujarati)
સમોસા બધાને ફેવરીટ હોય છે અને તે જુદી જુદી રીતે બનતા હોય છે પાપડ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week23#papad Rajni Sanghavi -
-
-
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
-
ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)
#goldenapron3Week 23અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
બેબી મસાલા પાપડ ::: (Baby Masala Papad recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Vidhya Halvawala -
-
-
-
-
પાપડ મિન્ટ લીફાફા કરી (Papad Mint Lifafa Curry Recipe In Gujarati)
#GA4#Week23#papad#toast Sonal Suva -
-
પાપડ પૌઆ (papad poha in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ 12#વિકમીલ૧ પોસ્ટ6#goldenapron3week 23 #પાપડ Gargi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976129
ટિપ્પણીઓ (3)