રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લો. તેમાં મીઠું અને પાણી એડ કરો. લોટ બંધાય જાય પછી થોડું તેલ નાખો. ત્યારબાદ તેને 20 મિનિટ સુધી એમજ રેવા દો.
- 2
ત્યારબાદ કોબી,ગાજર,મરચું અને આદુ ને ખમણી લો. ત્યારબાદ કડાઈ માં આદુ અને મરચા નો વઘાર કરી કોબી અને ગાજર માં એડ કરો.
- 3
ત્યારબાદ તેને મિક્સ કરો અને તેમાં મીઠું અને ધાણાભાજી નાખી મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ લોટના ગોરણા વાળી પૂરી બનાવી લો. ત્યારબાદ પૂરી માં ત્યાર કરેલ મસાલો ભરી મોમોઝ ત્યાર કરો.
- 5
ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેને તળો. ત્યારબાદ બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- 6
ત્યારબાદ મોમોઝ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફુદીના રવા સ્ટાફ ઈડલી(phudino stuff rava idli in Gujarati)
#goldenapron3 #week 23 #માઇઇબુક #પોસ્ટ 9 Dhara Raychura Vithlani -
-
-
શોર્ટ્સ પાણીપુરી(shots panipuri recipe in Gujarati)
#Goldenapron3#week 23#માઇઈબુક #પોસ્ટ 11 Ridz Tanna -
-
-
-
-
-
-
-
-
-
વેજ મોમોઝ
#મૈંદા આ રેસીપી ખાવામાં હેલ્દી છે. અને તેલ વગર ની એટલે ખાવામાં એકદમ ટેસ્ટી. Namrata Kamdar -
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
-
-
-
ચીઝ મોમોઝ
#GA4#week14મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ તથા સિક્કિમ, આસામ અને અરુણાચલ ના પ્રદેશો અને દાર્જિલિંગના પૂર્વ ભારતીય ક્ષેત્રમાં વધું બનાવવામાં આવે છે મોમોઝ એ મેંદા ના લોટ માં કોબીજ અને કેપ્સીકમ નું મિશ્રણ ભરી ધૂધરાની જેમ વાળી ને સ્ટીમ કરવામાં આવે છે અને ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા મા આવે છે Sonal Shah -
મોમોઝ
#goldenapron3#પઝલ -મેંદો , વિક-14 મેંદા ના લોટ માં પુરી વણી ને અંદર કોબીજ, ગાજર,અને કાંદા નું મિક્સર કરી ને વેજ. મોમોઝ બનાવ્યા છે. સેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે.ટીનેજર્સ, તથા કૉલજીયન ના મોસ્ટ ફેવરેટ .. મોમોઝ. Krishna Kholiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162364
ટિપ્પણીઓ