ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
મારા સન ને ચકરી બહુ ભાવે એટલે આજે બનાવી લીધી.
#સુપરશેફ2
ફ્લોર્સ/લોટ ની રેસીપી
ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
મારા સન ને ચકરી બહુ ભાવે એટલે આજે બનાવી લીધી.
#સુપરશેફ2
ફ્લોર્સ/લોટ ની રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉ નો લોટ રૂમાલમાં રાખી પોટલી વાળી કૂકર માં ડબરી માં બાફી લો. 15 મિનિટ પછી લોટ બફાતાં થશે.પછી ગેસ બંધ કરી દો. 10 મિનિટ પછી લોટ ને કાઢી ને ચાળી લો.
- 2
હવે લોટ માં નમક,લીલાં મરચાં ની પેસ્ટ,હલદર,હીંગ,તલ,લાલ મરચું પાઉડર નાંખી પાણી થી કઠણ લોટ બાંધો. 10 મિનિટ પછી મસળી લો અને ચકરી ના સંચા માં જાળી મૂકી તેલ લગાવી લોટ ને ભરો.
- 3
હવે સંચા થી ચકરી બધી પાડી લો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે બધી ચકરી તળી લો.આ ચકરી ચા સાથે પીરસો.
- 4
સવાર-સાંજ ચા અથવા કોફી સાથે આરોગો
- 5
ઘર માં રહેલી સામગ્રી થી બનતી હોવાથી સરળતાથી બની જાય છે.અને નાનાં મોટાં બધાં ને ભાવતી હોય છે.
Top Search in
Similar Recipes
-
-
ચોખા ના લોટ નું ખીચું(chokha lot no khichu recipe in Gujarati)
#સુપરશેફ 2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati (
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ રેસીપીરોજબરોજ બધાં ભાખરી બનાવતાં હોય છે,મેં આજે મસાલા નાંખી બનાવી,ખૂબ ટેસ્ટી બની.તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચકરી(Chakri Recipe in Gujarati)
#MAમારી મમ્મી એ શીખવી અને મને બહુ જ ભાવે.લોટ બાફી ને ચકરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. Avani Suba -
વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ રેસીપી આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
-
ચોખા ના લોટ ની બટર ચકરી
#રાઇસ #ઇબુક૧. આજે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. આ બનાવી ખૂબ જ સહેલી છે. અને જલ્દી બને છે. તો બાળકો ને નાશતા માં પણ આપી શકાય છે.ખાવા માં ખૂબ જક્રિસપી છે. તો જુઓ ચોખા ના લોટ ની ચકરી... Krishna Kholiya -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઘઉં ના લોટ ના લોલીપોપ (ghau na lot na lolipop recip in Gujarati)
સુપરશેફ2#લોટકાલે રાત્રે ડીનર માં ફટાફટ બની જતી અને હેલ્થી વાનગી બનાવી લીધી .. ઘઉં ના લોટ માં થી બનતી વાનગીઓ આપણા લંચ કે ડિનર નો એક ભાગ બની ગઈ છે...રોજ રોટલી, ભાખરી, કે પરોઠા બનાવીએ છીએ તો આજે ઘઉં ના લોટ માં થી બનાવ્યું ખીચું..અને બની ગયા પછી તેના ફટાફટ લોલીપોપ બનાવી ને સીંગતેલ અને લસણ ની ચટણી, ડુંગળી, ટામેટા નાં સલાડ સાથે સર્વ કર્યા.. Sunita Vaghela -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
ચોખા ના લોટ ની ચકરી
#ટીટાઇમ ચકરી એ ગુજરાતી ઓ નો જાણીતો અને પ્રિય નાસ્તો છે.ચકરી જુદા-જુદા લોટ માંથી બને છે.જેમ કે ઘઉં નો લોટ, ઢોકળા નો લોટ, ચોખા નો લોટ વગેરે, તો આજે હું ચોખા ના લોટ માંથી ચકરી બનાવવા ની રેસિપિ લઈ ને આવી છું, જે સ્વાદ માં ખૂબ જ સરસ અને ક્રન્ચી બને છે. Yamuna H Javani -
પાલક-બટર ચકરી (Spinach Butter Chakri Recipe In Gujarati)
#DTRદિવાળી નાં નાસ્તા માં ચકરી જરૂર થી બને. ઘણી વાર ચોખાનાં લોટ ની અને ઘંઉનાં લોટ ની ચકરી બનાવી. આજે કંઈક જુદી ચકરી ટ્રાય કરવા ની ઈચ્છા થઈ તો પાલક અને બટરનો ઉપયાગ કરી કુરકુરી અને ટેસ્ટી ચકરી બનાવી છે. Dr. Pushpa Dixit -
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
-
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#FDS મારા લાઈફ પાર્ટનર અને સાથે મારા ફેવરીટ બેસ્ટ ફ્રેન્ડ માટે બનાવી છે.તેમને જરા ચટપટી તીખી ભાવે તેથી આદું મરચાં ની પેસ્ટ ઉમેરી બનાવી છે. Bina Mithani -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
-
ચોખા ના લોટ ની ચકરી (Chakri recipe in Gujarati)
#myebook_post_24#superchef2#post3#Floursસેવ અને ચકરી બધા નું ફેવરિટ જ હોય છે ધર માં હોય બધી વસ્તુઓ થી બને અને ઝડપ થી બની જાય એવું મારી દિકરી ને તો બહુ ગમે છે તમને ભાવે છે કે નહીં? Sheetal Chovatiya -
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah -
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
ઘઉંના લોટના દહીં વડા(ghau lot dahi vada recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ મારા દીકરો' દિકરી નાના હતા ત્યારે મારા સાસુ દાળ ના વડા ને બદલે ઘઉંના લોટના વડા બનાવતા તે વડા હું આજે અહીં મૂકું છું avani dave -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13197733
ટિપ્પણીઓ (8)