ચોખા ના લોટ ની ચકરી (Chakri recipe in Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#myebook_post_24
#superchef2
#post3
#Flours

સેવ અને ચકરી બધા નું ફેવરિટ જ હોય છે ધર માં હોય બધી વસ્તુઓ થી બને અને ઝડપ થી બની જાય એવું મારી દિકરી ને તો બહુ ગમે છે તમને ભાવે છે કે નહીં?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચોખાનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનતલ
  3. 2ચમચા મોટા મલાઈ
  4. 3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1વાટકો દહીં
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ના લોટ ચાળીને તૈયાર કરો તેમાં બે મોટા ચમચા મલાઈ નાખો. મલાઈ બરાબર મિક્સ કર્યા બાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ લોટ અને દહીં નાખી બાંધો હવે રોટલીના લોટથી થોડો કઠણ અને ભાખરીના લોટ થી થોડો ઢીલો લોટ બાંધો. ત્યારબાદ સંચામાં લોટ નાખી ચકરી પાડી લો અને ધીમી આંચ પર તળી લો. આમ ઓછી મહેનતે લોટ બાફ્યા વગર ચોખાની ટેસ્ટી ચકરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes