ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો પછી એક બાઉલમાં લોટ લઈ લો તેને માપસર નાની પ્લેટ ઢાંકી દો પ્લેટ ને પાતળું કપડાથી કવર કરી લો જે કરી ને સ્ટીમ નુ પાણી લોટ મા ના પડે
- 2
હવે તેને કુકરમાં કાંઠા મુકી પાણી નાખી સ્ટીમ થવા મુકી દો સીટી નથી વગાડવાની.આપણે ૨૫ મિનિટ સુધી રહેવા દેવું લોટ બાફવા ધીમા તાપે
- 3
હવે ૨૫ મિનિટ પછી લોટ નુ ટેક્ષચર સરસ દેખાશે કે લોટ બાફી ને તૈયાર છે હવે તેને ચમચા વડે હલાવી લો લોટ ને પછી તેને ચાળણીમાં ચારી લેવો તલ અને જીરૂ ને અધકચરા વાટી લો
- 4
હવે તેમાં હળદર લાલ મરચું આદુ મરચાં પેસ્ટ વાટેલા તલ જીરૂ મીઠું સ્વાદાનુસાર મોણ માટે તેલ નાખી લો સરસ રીતે બધુ મિક્સ કરી લો
- 5
હવે તેને છાશ થી ધીરે ધીરે નાખી ને લોટ બાંધી લો. ત્યારબાદ તેને ઓવલ શેપ આપી દો પછી સંચા મા ચકરી ની જારી સેટ કરી લો પછી સંચો બંધ કરી લો બીજી બાજુ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લો
- 6
હવે એક થાળીમાં સંચા થી ચકરી પાળી લો બધી. પછી ચકરી તળી લો એક સાઈડ તરી લો એટલે બીજી બાજુ તરી લો
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો આ રીતે - 7
ઘંઉ ના લોટ ની ચકરી તૈયાર છે
Similar Recipes
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
મીની ચકરી (Mini Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindiaચકરી એ ભારતીય પારંપરિક નાસ્તો છે. દિવાળીના તહેવારમાં તો તે બને જ છે. ચકરી તેમજ ચોખા ના લોટ માંથી બને છે. જુદા જુદા રાજ્યોમાં તેના જુદા જુદા નામ છે. 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
ઘઉં ના લોટ ની ચકરી
#CB4#Week4આ ચકરી ખુબ જ સોફ્ટ અને ક્રિસ્પી હોય છે. ચા સાથે નાસ્તા માં સરસ લાગે છે. Arpita Shah -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ઘઉંના લોટની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક*પોસ્ટ 2 આ ચકરી ઘઉંના લોટને બાફીને બનાવવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનું મણ નાખવામાં આવતું નથી એટલે તે હેલ્ધી અને ક્રિસ્પી બને છે Arti Desai -
-
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ચકરી (Chakri Recipe In Gujarati)
#DFT : ચકરીદિવાળી ઉપર બધાં ના ઘરમાં ચકરી બનતી જ હોય છે , કોઈ ઘઉં ના લોટ ની કોઈ ચોખા અને કોઈ મેંદા ના લોટ ની . ચકરી નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ચોખા ના લોટ ની બટર ચકરી
#રાઇસ #ઇબુક૧. આજે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. આ બનાવી ખૂબ જ સહેલી છે. અને જલ્દી બને છે. તો બાળકો ને નાશતા માં પણ આપી શકાય છે.ખાવા માં ખૂબ જક્રિસપી છે. તો જુઓ ચોખા ના લોટ ની ચકરી... Krishna Kholiya -
ચોખા ના લોટ ની ચકરી
#ટીટાઇમ ચકરી એ ગુજરાતી ઓ નો જાણીતો અને પ્રિય નાસ્તો છે.ચકરી જુદા-જુદા લોટ માંથી બને છે.જેમ કે ઘઉં નો લોટ, ઢોકળા નો લોટ, ચોખા નો લોટ વગેરે, તો આજે હું ચોખા ના લોટ માંથી ચકરી બનાવવા ની રેસિપિ લઈ ને આવી છું, જે સ્વાદ માં ખૂબ જ સરસ અને ક્રન્ચી બને છે. Yamuna H Javani -
-
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઘઉંના લોટની મસાલા ચકરી (Wheat Flour Masala Chakli Recipe in Guja
#CB4#week4#CDY#Chakli#Cookpadgujarati ચકરી એ પારંપરિક ભારતીય નમકીન કે ફરસાણ છે. જે દેખાવમાં ગોળ અને ક્રિસ્પી હોય છે. સામન્ય રીતે તેને દિવાળી જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ભારતમાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ લોટમાંથી બનાવવામાં આવે છે. તે ગુજરાતમાં ચકરી ના નામથી અને મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત માં ચકલીના નામથી ઓળખાય છે. અને તે ઘઉં નાં લોટ માંથી બનાવવામાં આવે છે. ભારત ના સાઉથ રાજ્યોમાં મુરુક્કું ના નામથી ઓળખાય છે. અને તેને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મેં અહીં ઘઉં નાં લોટમાંથી એકદમ ક્રિસ્પી ને સોફ્ટ એવી ચકરી બનાવી છે.. એમાં પણ આ ચકરી નો સ્વાદ વધારે વધારવા માટે મેં આ ચકરી માં સ્પેસિયલ મસાલો બનાવીને ઉમેરીને ચકરી બનાવી છે. આ ચકરી મારા બાળકો ની ખુબ જ ફેવરિટ છે. આ ચકરી ને દિવાળી ના તહેવારોમાં ચા અથવા બીજી મીઠાઇ નાનખટાઈ, કૂકીઝ અથવા બરફી સાથે સર્વ કરો ને તહેવારોની લહેજત માણો. Daxa Parmar -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (2)