જુવારના લોટની ચકરી(Juvar chakri in gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી.
- 2
એક વાસણમા જુવારનો લોટ લઈ તેમા બધા મસાલા કરી દેવા.
- 3
પછી તેલ ગરમ કરીને નાખવાનુ પછી જોઈએ એટલુ પાણી ગરમ કરેલુ નાખી લોટ બાંધવાનો.
- 4
સંચા મા લોટ ભરી ચકરી પાડી લેવી.
- 5
આપણી ચકરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવારના લોટની પૂરી
આ હેલ્ધી પૂરી ખાસ મારા બાળકો માટે બનાવી હતી કેમકે એ લોક જુવાર નો લોટ નથી ખાતા મેં થોડો ચેન્જ કરીને બનાવ્યું છે પાલકની પ્યુરી ઉમેરીને હેલ્ધી વર્ઝન આપ્યું છે મારા બાળકોને આ પૂરી બહુ જ ટેસ્ટી લાગી તમે પણ જરૂર થી ટ્રાય કરજો Falguni Shah -
દીલદાર ખમણ ઢોકળા(dil dar khamna dhokala recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2#ફલોસૅ/લોટ#emoji#Heart shep Shital Bhanushali -
-
-
-
-
-
ઘઉંના લોટની ચકરી(wheat chakri recipe in gujarati)
#સુપરશેફ૨#સુપરશેફ2#ફ્લોર#લોટઆ કોરોનામાં આપને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળતા હોઈએ છીએ, અને બન્ને એટલું ઘરેજ બનાવીએ. આ ચકરી મારી મમ્મી બહુજ બનાવે, એટલે આજે મેં પણ શીખી લીધી.બહુ ઓછા સમય માં એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Avanee Mashru -
-
-
-
-
-
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
-
-
-
-
-
-
ચકરી(chakri recipe in Gujrati)
#ભાત#ભાત ને અનુલક્ષી ને મે ઼આજે ચોખાનો લોટ ને ઘઉં નો લોટ મિકસ કરી ને ટેસ્ટી ને કડક ચકરી બનાવી છે. Shital Bhanushali -
-
-
-
-
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)
#DFT#Post1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#Methi_Chakri#VandanasFoodClubદિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે. Vandana Darji -
-
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13210693
ટિપ્પણીઓ