ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખાનો લોટ
  2. ૧/૨ કપચણાનો લોટ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. પોણી ચમચી હળદર પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૪ ચમચીદહીં
  7. ૧ ચમચીઅજમો
  8. ૩ ચમચીતલ
  9. ૪-૫ ચમચી તેલ
  10. તળવા માટે તેલ
  11. નવશેકું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં લોટ લઈ તેમાં દરેક વસ્તુ નાખી ને મિક્સ કરી ને નવશેકા પાણી વડે લોટ બાંધી દેવો.

  2. 2

    હવે સેવ પડવાના સંચા વડે આ રીતે ચક્રી પાડી લેવી.અને તેને તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes