દહીં વડા(dahi vada recipe in Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21

દહીં વડા(dahi vada recipe in Gujarati)

દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 વાટકીઅડદની દાળ ચણાની દાળ ને ચોળી બધું
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીવરિયાળી
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. તેલ તળવા માટે
  8. ઘોળવું દહીં 1 વાટકો (મીઠું / kharu)
  9. આંબલી ની ચટણી
  10. લીલી ચટણી (ફુદીના ને મરચા નિ)
  11. મરચા જીના સમારેલા ગાર્નિશિંગ માટે
  12. ધાણાભાજી ગાર્નિશિંગ માટે
  13. દાડમ ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોળી વગેરેને રાત્રે પલાળી દેવું અને આખી રાત રાખી મૂકવું

  2. 2

    આ પલાળેલી દાળને પીસી તેમાં મીઠું મરી આદુ મરચાની પેસ્ટ તથા વરીયાળી અને તલ નાખી અને ખીરું બનાવી લેવો

  3. 3

    એક તપેલીમાં તેલ ગરમ મૂકી દેવું તે લઈ જાય એટલે ખીરું ના વડા બનાવી અને તળી લેવા

  4. 4

    આવડા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ તેને પાંચ મીનીટ પાણીમાં પલાળી અને કાઢી લેવા આવું કરવાથી વધારે સોફ્ટ અને ટેસ્ટી લાગશે

  5. 5

    ત્યારબાદ એક પ્લેટમાં વડા દહીં અને તેના ઉપર મસાલો તથા દાડમનાં ધાણાભાજી મરચું વગેરે છાટી અને રેડી કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes