દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)

દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને આશરે 6-7 કલાક માટે પાણીમાં પલાળી ને રાખો. પલળી રહે એટલે બધું પાણી નિતારી સારી રીતે ધોઈ લો.
- 2
તેને મિક્સર જારમાં લઈ લો. તેમાં લીલા મરચાં ના ટુકડા, આદુ ના ટુકડા અને આખું જીરું ઉમેરી વાટી ખીરું તૈયાર કરો.
- 3
તૈયાર કરેલ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને હાથેથી એક દિશા માં સતત ફેટી લો. આમ કરવાથી ખીરું હલ્કું થઈ જશે.
- 4
ગરમ તેલ માં મધ્યમ આંચ પર વડા મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 5
હવે તેને તરત સદા પાણી ભરેલા વાસણ માં ઉમેરી દો. સાદા પાણી ના બદલે પાતળી છાસ માં પણ ડુબાડી શકાય. તેમાં થોડી વાત રહેવા દહીં ગળ્યા દહીં માં ઉમેરી દો. (દહીં માં ખાંડ ઉમેરી ગળ્યું દહીં તૈયાર કરવું)
- 6
તેને દહીંમાં અડધા કલાક માટે રાખી દેવાથી વધુ સરસ સ્વાદ આવશે. પીરસતી વખતે ઉપર થી લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, જીરું પાઉડર, ચાટ મસાલો અને લીલી કોથમીર ઉપર છાંટી પીરસો.
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
-
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં ઠંડું -ઠંડું ખાવાની અને પીવાની મજા આવે.દહીં વડાને ઠંડા કરી ખાવાની મજા આવે છે. ઉનાળામાં સાંજે ડીનરમાં બનાવવા માટે નો બેસ્ટ વિકલ્પ છે.#GA4#Week25 Vibha Mahendra Champaneri -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદહીં વડા દિવાળીમા કાળીચૌદસ ના દિવસે અડદની દાળ ના વડા વધારે બનાવી એના દહીવડા તો મોટાભાગના ગુજરાતી ઘરો મા બનતા જ હોય છે Ketki Dave -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવા ટેસ્ટી દહીં વડા..Dimpal Patel
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને નાના મોટા બધાં ને ભાવે છે Pina Mandaliya -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ treatભાઈ બીજ સ્પેશિયલ દહીં વડા Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (3)