દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..
#PS
#chat
#cookpadindia
#cookpadgujrati

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..
#PS
#chat
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 3/4 કપઅડદ ની દાળ
  2. 1/4 કપ મગ ની મોગળ
  3. 1 ચમચીસૂકી દ્રાક્ષ
  4. કટકો આદુ
  5. 2/3મરચા જીણા સમારેલા
  6. તેલ તળવા માટે
  7. 1લીટર હુંફાળું પાણી
  8. 1/2 ચમચી હિંગ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 500 ગ્રામદહીં
  11. 1/2 વાટકી દળેલી ખાંડ
  12. સર્વિંગ માટે
  13. ખજૂર આંબલી ની ગળી ચટણી
  14. કોથમીર ની ચટણી
  15. 1 ચમચીમરચું પાઉડર
  16. 1/4 ચમચીશેકેલા જીરા પાઉડર
  17. 1/2 ચમચીસંચર પાઉડર
  18. કોથમીર
  19. ખાટ્ટા મીઠા ચવાણું
  20. દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વડા માટે બંને દાળ અલગ અલગ6/7કલાક માટે પલાળવી પછી તેને મીક્ષી માં પાણી નાખ્યા વગર પીસવી

  2. 2

    હવે પહોળા વાસણ માં પાણી હુંફાળું ગરમ કરી તેમાં હિંગ ને 1/2 ચમચી મીઠું નાખી હલાવી લેવું
    હવે ખીરા ને એક જ ડાયરેકશન માં 10 મિનિટ સુધી ફેંટવું પછી તેમાં દ્રાક્ષ, મરચા જીણા સમારેલા ને આદુ છીણી ને નાખી ફરીથી ફેંટવું. હવે ગરમ તેલ માં મીડીયમ તાપે તળતા જઈ પાણી માં એડ કરતા જવું તેને 1/2 કલાક માટે રાખવા

  3. 3

    દહીં ને વાસણ માં કાઢી તેમાં ખાંડ નાખી વલોવી લેવું હવે સર્વિંગ માટે પ્લેટ માં વડા પાણી નીચોવી મુકવા પછી તેના પર બંને ચટણી ને દહીં સ્પ્રેડ કરવું પછી મરચું સંચર ને શેકેલા જીરા પાઉડર છાંટવો કોથમીર ને દાડમ નાખી સર્વ કરવું

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes