મકાઈ ચેવડો(makai chevdo recipe in Gujarati)

Bhargavi Kelvin Ladani @cook_24903419
મકાઈ ચેવડો(makai chevdo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી મકાઈ લઇ તેને બાફી ને તેનાં દાણા કાઢી લેવા
- 2
ત્યારબાદ એક કઢાઈ લઇ તેમાં 2 ચમચી તેલ અને 1 ચમચી માખણ નાખવું તેલ આવી જાય એટ્લે તેમાં લીમડા નાં પાન નાખવા તેમજ ઝીણું સમારેલ લીલું મરચું જીણુ સામારેલ ટમેટુ અને જીણી સમારેલ ડુંગળી નાખી સાતડવુ
- 3
ત્યારબાદ ટમેટુ ડુંગળી મરચું એક્દમ પાકી જાય એટ્લે તેમાં નીમક લાલ મરચું પાઉડર લીંબુ રસ નાખી ને મિક્સ કરો પછી તેમાં મકાઈ દાણા નાખી વ્યવસ્થિત મિક્સ કરવું પછી મિસરણ ને ગેસ પરથિ નીચે ઉતારી લેવું
- 4
ત્યારબાદ તેમાં ઉપર દાડમ ના દાણા સેવ કોથમીર ચીઝ નાખવુ ને ગરમા ગરમ મકાઈ ચેવડો સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
-
મેથી મકાઈ(Methi Makai Recipe In Gujarati)
#GA4#week1મકાઈ ની સાથે મેથી નું કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે. આમાં ડબલ વઘાર અને કાજુ મગજતરી ની પેસ્ટ બે વાર નાખવાની હોવા થી રિચ ટેસ્ટ આવે છે.. KALPA -
-
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
-
-
-
-
-
મકાઈ ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
છોકરા ઓ ને ખુબજ ગમે #cookpadgujarati #cookpadindia #korn#kornchewdo #kornnonasto Bela Doshi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13247350
ટિપ્પણીઓ (3)