મિક્સ લોટ ભજીયા (mix lot bhajiya recipe in Gujarati)

Heena Upadhyay @cook_20066424
મિક્સ લોટ ભજીયા (mix lot bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અડદની દાળ અને ચણા ની દાળ ને ઘંટી માં એકદમ ઝીણો કકરો દળવો પછી એક બાઉલમાં લોટ લો પછી તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર હળદર પાઉડર નાખીને હલાવી લો પછી તેમાં પાણી રેડી ભજીયા નું બેટર રેડી કરો પછી તેમાં ખાંડ લીંબુનો રસ અને અજમો નાખી હલાવી લો અને
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી તેને ૫ મિનિટ માટે રહેવા દો ત્યાં સુધી કડાઈમાં તેલ ગરમ કરો તળવા માટે પછી ભજીયા ના બેટર માં સોડા નાખી હલાવી લો અને તેલ ગરમ થાય એટલે બેટર માથી ભજીયા તેલ માં મુકો પછી પહેલા ગેસ ધીમો રાખવો પછી ફુલ કરવો પછી ગોલ્ડન બ્રાઉન થવા ત્યાં સુધી બેવ બાજુ થી ફેરવી લો અને બરાબર તળી લો પછી એક પ્લેટ માં કાઢી લો અને પછી ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરો અને આલુ પરોઠા (Rajgaro and potato paratha recipe in Gujarati)
#સુપરશેફ ૩ #માઇઇબુક આટા ફ્લોર #ઉપવાસ Heena Upadhyay -
-
કાંદી ભજી અને બેસણ કઢી(onion pakora and kadi in English)
#માઇઇબુક #સુપરશેફ૨ ફલોસૅ એન્ડ આટા Heena Upadhyay -
મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)
#સુપર શેફ ૨#ફ્લોર/લોટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૨૮ Manisha Hathi -
-
-
-
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમાગરમ ભજીયા ખાવાના શોખીન છીએ.ખરું ને! જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ આદુવાળી ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.હકીકતમાં, ભજીયા ઘણી બધી અલગ રીતે અલગ શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે,પણ તે દરેકની પસંદગી પર આધાર રાખે છે પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.આજે હું કાકડી, ડુંગળી, બટાકા, મરચાંના ભજીયા બનાવું છું જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અનેકગણી કરી દેશે.#MVF#cookpadgujarati Riddhi Dholakia -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
Breakfast Recipe#Week-1ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય Dhara Jani -
-
મેથી મસાલા પૂરી(Methi masala puri recipe in Gujarati)
#સુપરશેફ 2#ફ્લોર/લોટ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25 Hetal Gandhi -
પતરવેલી ના પાન (Patarveli pan)
#માઇઇબુક #સુપરશેફ ૨ ફલોસૅ આટા આ રેસિપી હું મારા મમ્મી અને સાસુ પાસે થી શીખી છું પણ બેવ રેસિપી અલગ અલગ રીતે બનાવે છે મેં આ રેસિપી બેવ નું કોમ્બિનેશન કરી ને બનાવી છે Heena Upadhyay -
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
-
-
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
બધાના ઘરે બટેટાના ડુંગળીના અલગ અલગ જાતના જાતના ભજીયા બનાવતા હોય છે પણ આ ભજીયા ની રેસીપી મને મારી મમ્મીએ પહેલીવાર જ્યારે હું રસોઈ કરતા શીખી ત્યારે શીખવાડી છે જે મારા માટે બહુ જ ઉપયોગી છે એ મારા છોકરાને બહુ જ ભાવે છે Alpa Vora -
કોર્ન ટિક્કી(corn tikki chaat recipe in Gujarati)
#મોનસૂન_સ્પેશિયલ#વીક_૩#સુપરશેફ ૩ Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
#જાંબુ મિલ્ક શેક(jambu milk shake recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ_૨૦ Nisha Mandan -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
બપોરે tea time માં આ ભજીયા વધારે suit થાય છે .મે આજે મેથીના ગોટા ના બેટર માંથી ગોટા,મરચાના ભજીયા, ડૂંગળી ના ભજીયા અને બટાકા ના ભજિયાં બનાવ્યા છે.. Sangita Vyas -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13247565
ટિપ્પણીઓ