પાપડી ગાંઠિયા નું શાક (Papadi Ganthiya Shak Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
પાપડી ગાંઠિયા નું શાક (Papadi Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મુકી રાઈ ઉમેરી હિંગ ઉમેરી લસણ ની કળી ડુંગળી ને સાંતળો
- 2
પછી ટામેટા ઉમેરી મીઠું ને બીજા મસાલા ઉમેરો ને પાણી ઉમેરો
- 3
પાણી એકદમ ઉકળે એટલે તેમાં પાપડી ગાંઠિયા ઉમેરો ગેસ બંધ કરી સર્વ કરો ટેસ્ટી યમી શાક મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચ નું ગલકા ગાંઠિયા નું શાક Pooja Vora -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630757
ટિપ્પણીઓ (2)