મિશળ પાવ (mishal pav in recipe Gujarati

Piyu savani Savani piyu
Piyu savani Savani piyu @cook_25033194

#સુપરશેફ૩
#વીક૩
#મોનસુન
મોન્સુન સ્પેશિયલ ‌ગરમા ગરમ મિશળ પાવ.😋😋💭💭

મિશળ પાવ (mishal pav in recipe Gujarati

#સુપરશેફ૩
#વીક૩
#મોનસુન
મોન્સુન સ્પેશિયલ ‌ગરમા ગરમ મિશળ પાવ.😋😋💭💭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 1 નાની વાટકીફણગાવેલા મગ
  2. 1 નાની વાટકીફણગાવેલા મઠ
  3. 2 ચમચીતેલ
  4. 2કાંદા ની ગ્રેવી
  5. 11/2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. 2ટામેટાં ની ગ્રેવી
  7. નમક સ્વાદાનુસાર
  8. 1/4હળદર
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. 4 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  11. 1લીંબુનો રસ
  12. કોથમીર
  13. 2 ચમચીમિશળ પાવ નો રેડી મસાલો
  14. પાણી
  15. 12પાવ
  16. 1બાઉલ પાપડી ગાંઠીયા
  17. 1બાઉલ તીખા ગાંઠિયા
  18. 1બાઉલ ચવાણું
  19. 1બાઉલ ભાવનગરી ગાંઠિયા
  20. 1બાઉલ સેવ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ગ આને મઠ 2 સીટી થાય તેટલી વાર માટે બાફી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો.હવે કાંદા ટામેટાં ની પેસ્ટ ઉમેરવી.હવે બધાં મસાલા કરવા.

  3. 3

    2 મીનીટ માટે સાંતળો.હવે મગ મઠ અને તેનું પાણી મિક્સ કરો.10 મીનીટ માટે થવા દો.

  4. 4

    હવે એક બાઉલમાં કાઢી લો.તેના પર બધા ફરસાણ અને કોથમીર છાંટીને સર્વ કરો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ મિશળ પાવ. મેં પાવ જોડે સર્વ કર્યા છે.રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Piyu savani Savani piyu
Piyu savani Savani piyu @cook_25033194
પર

Similar Recipes