મિક્સ કઠોળ સેવ ઉસલ પાવ (Mix Kathol Sev Usal Pav Recipe In Gujarati)

મિક્સ કઠોળ સેવ ઉસલ પાવ (મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ ઉસલ પાવ)😋😋🔥
#ટ્રેડિંગ
#Trending
#Cookpadindia
#Cookpadgujarati
મિક્સ કઠોળ સેવ ઉસલ પાવ (Mix Kathol Sev Usal Pav Recipe In Gujarati)
મિક્સ કઠોળ સેવ ઉસલ પાવ (મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ ઉસલ પાવ)😋😋🔥
#ટ્રેડિંગ
#Trending
#Cookpadindia
#Cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સ કઠોળ 2થી 3 વાર પાણીમાં ધોઈને 5થી 6કલાલ જરુર મુજબ પાણીમાં પલાળી રાખો.(સાથે લીધેલ સામગ્રીઓ)
- 2
ત્યાર બાદ કુકરમાં 7થી 8 વિસલ આપવી.
- 3
ગ્રેવી કરવા માટે ___** સૌ પ્રથમ કઢાઇમાં 3મોટા ચમચા તેલ ગરમ કરી તેમાં લીમડાનાં પાન હીંગનો વગાર કરી બારીક સમારેલી ડુંગળી સાંતળવી.
- 4
ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે ટામેટાં,લસણ અને અદ્રકની પેસ્ટ નાંખવી અને 2મીનીટ સાંતડવી.પેસ્ટમાં લાલ મરચું પાઉડર,હળદર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો,ગોળા મસાલો નાખી તેલ છુટું પડે ત્યા સુધી પેસ્ટ સાંતડવી.
- 5
તેલ છુટું પડે ત્યારે ફ્રેશ નાળિયેરની બારીક છીણ ઉમેરી 1મીનીટ સાંતળવું.હવે જરુર મુજબ પાણી નાખી ગ્રેવીને બોઈલ કરો.
- 6
તેલની તરી ઉપરથી જામી જાય ત્યારે મિક્સ કઠોળ નાંખી 2 ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો. 5 મીનીટના રેડી કરેલ મિસલને ઉપરથી કવર કરી સેટ થવા દો.જેથી કઠોળ ગ્રેવી સાથે મિક્સ થઈ ને એકરસ થઈ જાય.
- 7
હવે આપણે રેડી કરેલ મિસલને પ્લેટિન્ગમાં સર્વ કરો ગરમા ગરમ પાવ સાથે. ઉપરથી ગર્નિશિંગ કરો કોથમીર,ડુંગળી,ટામેટાં,અને સેવ,લીબું અને મસાલા છાસ સાથે..😋😋
- 8
રેડી છે સ્વાદિષ્ટ મિક્સ કઠોળ મિસલ પાવ..😋😋🍽🍽
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
પુનેરી મિસળ (Puneri Misal Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindia#Punerimisal મહારાષ્ટ્રની આ એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ છે.જેમકે, થાણે મિસળ, કોલ્હાપુરી મિસળ, સતારી મિસળ, વગેરે વગેરે.. એમાંથી મેં પણ અહીં પુનેરી મિસળ બનાવેલ છે.આ વાનગી સ્વાદિષ્ટ તો છે પણ તેમાં લહેજત પણ વધુ છે.મિસળપાવ એ આરોગ્યદાઈ કઠોળ સાથે ટામેટાં અને કાંદાનો તીખો સ્વાદ તે ઉપરાંત તેમાં વાપરેલ મસાલા પાઉડર અને ખાસ તૈયાર કરેલ નારિયેળ-કાંદાનો મસાલો તેની તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં મિક્સ ફરસાણ,બટાટાની સૂકી ભાજી,દહીં,લાદીપાવ સાથે આ મિસળને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે. આ મહારાષ્ટ્રની ટ્રેડીશન્લ વાનગી છે. જે અલગ જ પ્રકારના મસાલા સાથે બને છે. માટે જ મહારાષ્ટ્રમાં આવેલ દરેક સ્ટ્રીટ પર મળતું ફેમશ ફુડ એટલે મિસળપાવ ગણાય છે. Vaishali Thaker -
મિસળ પાવ
#ડિનર#સ્ટારમુંબઈ નું પ્રખ્યાત ફૂડ એટલે મિસળ પાવ. મિક્સ ફણગાવેલા કઠોળ માં થી બનાવવા મા આવે છે. પાવ સાથે ખવાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
-
મિશળ પાવ (mishal pav in recipe Gujarati
#સુપરશેફ૩#વીક૩#મોનસુનમોન્સુન સ્પેશિયલ ગરમા ગરમ મિશળ પાવ.😋😋💭💭 Piyu savani Savani piyu -
-
મિક્સ કઠોળ નું વરડુ (Mix Kathol Vardu Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ સુદ નોમ નોળીનોમ નામે ઓળખાય છે. તે દિવસે જુવાર ના લોટ માં થી નોળીયા મામા બનાવી ને તેમની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે 1, 3, 5, 7 અથવા 9 કઠોળ લઈ વરડુ બનાવાય છે. આ વરડુ બનાવતી વખતે તેલ કે કોઈ પણ જાતના મસાલા વપરાતાં નથી.નોળીનોમ સ્પેશિયલ મિક્સ કઠોળ નું વરડુ Hemaxi Patel -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ટ્રેડીંગ#PAYALCOOKPADWORLD#Treading#porbandar#MyRecipe2️⃣0️⃣#cookpadindia#cookpadgujratiમિશ્ર કઠોળ થી બનતી બેસ્ટ વાનગી એટલે સેવ ઉસણ......કઠોળમાં વિટામીન અને પ્રોટીન ની માત્રા રહેલી હોય છે જે આપણા સ્વાસ્થય માટે ફાયદા કારક છે. Payal Bhaliya -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#FFC1વિસરાતી વાનગી - Week-1સેવ ઉસળ, ઉસળ-પાવ, કે મિસળ-પાવ એ મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફુડ છે. તેને પુના મિસળ તરીકે પણ ઓળખાય છે.. તેમાં વિવિધ કઠોળ ખાસ કરીને સફેદ વટાણા કે મઠનો ઉપયોગ થાય છે. આ કઠોળને બાફી રસાદાર બનાવવામાં આવે છે. સાથે ડુંગળી, પાવ, તીખી-મીઠી ચટણી અને ગાંઠિયા સર્વ થાય છે. ઘણી જગ્યા એ સેવ કે મિક્સ ચવાણું પણ નાંખવામાં આવે છે. સાથે લસણ, ડુંગળી, મરચા-મસાલાથી ભરપૂર તરી (તીખો રસો) પણ પિરસાય છે જે કોઈ પણ ડિશમાં પોતાને જોઈતી તીખાશ પ્રમાણે ઉમેરી શકે.. ટૂંકમાં બધું પીરસાય પછી ડીશ તમે તમારી જરૂર મુજબ બનાવી શકો. Customized version 🤣🤣આ કદાચ મહારાષ્ટ્ર માં વિસરાતી વાનગી હશે પણ ગુજરાતીઓ ખાવાનાં ખૂબ શોખીન હોવાથી સેવ-ઉસળને સ્ટ્રીટ ફુડમાં દરજ્જો મળ્યો છે અને વડોદરાનું સેવ ઉસળ બહુ જ પ્રખ્યાત બન્યું છે. આજે રવિવાર ની રજા અને કંઈક નવું અને ઝટપટ બને તેવું વિચારી સેવ ઉસળ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોથમીરનું મિક્સ શાક (CORIANDER MIX VEG Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં મળતાં લીલાં ફ્રેશ શાકભાજીની સાથે આપણું પણ મન થાય છે સ્વાદિષ્ટ રસોઈનો ચટાકેદાર વાનગીઓનો સ્વાદ લઈએ.જે આપણને તંદુરસ્ત રહેવા માટે મદદરૂપ થાય છે.તેમાંથી મેં કોથમીરનું શાક રેડી કરેલ છે..ખરેખર મિત્રો સ્વાદિષ્ટ બન્યું છે.તમે પણ જરુરથી ટ્રાય કરજો.😋😋👍#MW4#વિન્ટર શાકભાજી#કોથમીર#કોથમીરનું મિક્સ શાક 😋😋 Vaishali Thaker -
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
સેવ ઉસળ(Sev usal Recipe in Gujarati)
બરોડા નુ પ્રખ્યાત સેવ ઉસળ હવે ઘરે જ બનાવો આ રીતે. सोनल जयेश सुथार -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#RB2 સેવ ઉસળ વડોદરા ની સૌથી જાણીતી વાનગી છે .પીળા અથવા તો લીલાં કઠોળ ના વટાણા માંથી બનતી આ વાનગી સ્ટ્રીટ ફૂડ તારીખે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે .તેને પાંવ,બ્રેડ અને સેવ સાથે સર્વ કરાય છે.અહી મે સાવ અલગ રીત થી સેવ ઉસળ બનાવ્યું છે અને તેને શેકેલી બ્રેડ અને ગાંઠિયા સાથે સર્વ કર્યું છે... Nidhi Vyas -
મિક્સ વેજિટેબલ સૂપ(Mix Veg soup recipe in gujarati)
#GA4#Week10વિન્ટર સ્પેશ્યલ મિક્સ વેજિટેબલ સૂપ 😋👌 Hetal Shah -
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati)
આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે. Disha vayeda
More Recipes
ટિપ્પણીઓ (17)