જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા

Rubina Virani
Rubina Virani @cook_20598938

#સુપરશેફ#વીક3
મોનસુન સ્પેશ્યલ
#માઇઇબુક
#પોસ્ટ૧૯

જામનગર ના પ્રખ્યાત ઘૂઘરા

#સુપરશેફ#વીક3
મોનસુન સ્પેશ્યલ
#માઇઇબુક
#પોસ્ટ૧૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧વાટકી મેંદા નો લોટ
  2. મોળ માટે તથા તળવા માટે તેલ
  3. ૩થી ૪નંગ બટેટા
  4. ૧નાની વાટકી લીલા વટાણા
  5. કોથમીર જીણી સમારેલી
  6. લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી, લસણ ની ચટણી
  7. જીણી સેવ
  8. બધા મસાલ જરૂર મુજબ નાખવા
  9. નમક જરૂર મુજબ
  10. મસાલા સીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા અને લીલા વટાણા બાફી મસાલો નાખી બટેટાનો માવો તૈયાર કરો, ત્યારબાદ મેંદાના લોટમાં મોણ અને મીઠું નાખી લોટ બાંધો, ત્યારબાદ પૂરી જેટલી વણો.

  2. 2

    ભણેલી પુરીમાં બટેટાનો માવો ભરી ઘુઘરા વાળો,

  3. 3

    તૈયાર કરેલ ઘૂઘરાને તેલમાં તળો, ત્યારબાદ તેને ચમચી વડે વચ્ચેથી ખાડો કરો, ત્યારબાદ તેમાં બધી ચટણી અને મસાલા સીંગ ઝીણી સેવ અને કોથમીર વડે ગાર્નિશિંગ કરો.

  4. 4

    તો તૈયાર છે જામનગર ના પ્રખ્યાત ઘુઘરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

ટિપ્પણીઓ

Similar Recipes