દૂધી બટેટા નું ફરાળી શાક (dudhi bataka farali saak recipe in Gujarati)

Jigna Sodha @JP__Sodha
દૂધી બટેટા નું ફરાળી શાક (dudhi bataka farali saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી બટેટા ને સમારી લઈ સારી રીતે ધોઇ લેવા પછી કુકર માં ઘી ગરમ કરી તેમાં જીરું,લીમડાના પાન,સમારેલ મરચાં નાખી 5 મિનિટ સાતળી લઈ મીઠું. ઉમેરી સારી રીતે હલાવી પહેલા ગેસ ફાસ રાખીએ છીએ પછી ધીમે ગેસ પર10 મિનિટ સુધી ચડવા દો સરસ ચડી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મરી. પાઉડર ઉમેરી.મિક્સ કરી કોથમીર નાખી ગરમ ગરમ પીરસો
- 2
અહીં મેં દૂધી ના સાક ને વેફર્સ, તળેલા સિંગદાના,ફરાઇમ્સ સાથેપીરસ્યું છે સાથે દહીં, છાસ તો હોય ઘણા લોકોને ફરાળ માં બી,બટેટા એવું ખાવાથી ગેસ થઈ જાય તેને માટે આ સાક બહુ સરસ બને જે પચવામાં હલકુ અને સ્વાદ માં પણ સરસ લાગે છે મને તો આ સાક બહુ ભાવે હું જ્યારે ફરાળ કરું ત્યારે મારા માટે આ સાક જ બનાવું છુ તમે પણ જરૂર વનવસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી બટાકા ની ફરાળી ખીચડી (Dudhi Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff2Farali recepeદૂધી બટાકા શીંગદાણા ની ફરાળી ખીચડી Vaishaliben Rathod -
-
-
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
ફરાળી દૂધી બટાકા નું શાક(farali dudhi bataka nu saak in Gujarati)
#માઇઇબુક# post ૧૧ Twinkal Kalpesh Kabrawala -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
દૂધી નું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6 આપણે ફરાળ મા સૂકી ભાજી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આ શાક બનાવી શકાય છે. આ શાક સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.ઓછી વસ્તુ થી બનતું આ શાક ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
અગિયારસ કે કોઈપણ ઉપવાસ માં બધા ના ઘરે બને જ..મે પણ કોરું શાક બનાવ્યું, દહીં સાથે જમવાની મજ્જા આવી. Sangita Vyas -
-
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
-
-
-
-
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી બી બટેટા નું શાક
#આલુ#સોમવારમસાલિયા ના કોઈ પણ જાતના મસાલા ના ઉપયોગ કર્યા વિના બનાવેલું ફરાળી શાક. Kiran Jataniya -
-
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13259491
ટિપ્પણીઓ (2)