વડા (vada recipe in Gujarati)

#સુપરશેફ૩
#વીક૩
મોનસૂન સ્પેશ્યલ ,,,
ચોમાસામાં ઝરમર વરસાદ વરસતો હોય અને તીખું તમતમતું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે
સાથે આદુવાળી ચા અને ભજીયા ,વડા ,ગાંઠિયા તે પણ ગરમાગરમ ,,,પછી તો પૂછવું જ શું ;
આજે હું જે રેસીપી આપણી સાથે શેર કરું છું તે અમારી પરંપરાગત રેસીપી છે ,મારા દાદી સાસુમા
પાસે થી આ શીખી છું ,,માતાજીને નોરતામાં આઠમના નેવેદયમાં પણ ધરવાય છે ,કાળીચૌદશનાં
દિવસે પણ આ જ વડા અમારે ત્યાં બને છે ,સ્વાદમાં એટલા સરસ બને છે કે આપણે બનાવતા જ રહીયે
અને પરિજનો ગરમાગરમ ખાતા જ રહે ,,,
વડા (vada recipe in Gujarati)
#સુપરશેફ૩
#વીક૩
મોનસૂન સ્પેશ્યલ ,,,
ચોમાસામાં ઝરમર વરસાદ વરસતો હોય અને તીખું તમતમતું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે
સાથે આદુવાળી ચા અને ભજીયા ,વડા ,ગાંઠિયા તે પણ ગરમાગરમ ,,,પછી તો પૂછવું જ શું ;
આજે હું જે રેસીપી આપણી સાથે શેર કરું છું તે અમારી પરંપરાગત રેસીપી છે ,મારા દાદી સાસુમા
પાસે થી આ શીખી છું ,,માતાજીને નોરતામાં આઠમના નેવેદયમાં પણ ધરવાય છે ,કાળીચૌદશનાં
દિવસે પણ આ જ વડા અમારે ત્યાં બને છે ,સ્વાદમાં એટલા સરસ બને છે કે આપણે બનાવતા જ રહીયે
અને પરિજનો ગરમાગરમ ખાતા જ રહે ,,,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે વડા માટે ખીરું બનાવીશું તેના માટે લોટને પલાળવાનો છે,,
આથો લાવવા માટે સાંજે કરવા હોય તો બપોરે કે સવારે આથો નાખી દેવો,
૫ થી ૬ કલાકમાં સરસ આથો આવી જાય છે,
આના માટે એક તપેલીમાં વડાનો લોટ ચાળીને લ્યો,
તેમાં જરુરમુજબ પાણી અને બે ચમચી જ દહીં ઉમેરવું,દહીં વધુ નાખશો તો
ખાટાં લાગશે,,સ્વાદમુજબ ફેરફાર કરવો,
એક્દુમ ઘાટ્ટુ મુઠીયાનો લોટ બાંધીયે તેવું ખીરું બનાવવાનું છે,ઢીલું નહીં
એટલે એ રીતે માપમુજ્બ પાણી નાખી ખીરું તૈય્યાર કરી ઢાંકી દ્યો,
પાંચેક કલાક આથો આવવા માટે જોઈશે. - 2
હવે ખીરામાં આથો આવી જાય એટલે તેમાં ઉપર મુજબ લખેલા મસાલા કરી લેવા
અને કોથમીર,ફુદીનો,મરચા ઉમેરવા,ડુંગળી લસણ પણ ઉમેરાય પણ અમારે ત્યાં
નિવેદમાં બનતા હોવાથી અમે ક્યારેય નથી ઉમેરતા,લોટ મુઠીયા જેવો જ રાખવાનો,
બહુ કઠણ હોય તો છાશ કે પાણી ઉમેરી ઢીલો કરવો,
ચપટી સોડા નાખી હલાવી મિક્સ કરી લેવો. - 3
હવે એક કડાઈમાં તેલ તળવા માટેનું ગરમ મુકો
હવે લોટમાંથી એક નેનો લુઓ લઇ એક હથેળી પાણી વળી કરી તેના પર
બીજા હાથ વડે થેપીને ગોળ આકાર આપો,વડું થેપાય જાય એટલે હળવેથી
ગરમ તેલમાં મૂકી દ્યો,આ રીતે બીજા વડા પણ બનાવો,
કોટનનું કપડું પાથરી ભીનું કરી તેના પર પણ બનાવાય છે,
વડા તેની મેળે જ તળાઈને ફૂલીને તેલ પર આવી જશે,તેને ફેરવી લેવા,
બન્ને બાજુ એ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા,
આ રીતે બધા વડા બનાવી લેવા. - 4
તો તૈય્યાર છે દાબીયા વડા,,,,,
વડાની એક નવીન જ પદ્ધતિ,,,આ વડા ચા,લીલી ચટણી,આમલીની ચટણી,
સોસ,દહીં કે ગરમાગરમ એમનેમ ન ખુબ જ સરસ લાગે છે,દરેક વડા પુરીની જેમ ફૂલે છે,
તેથી તેમાં મનગમતું પુરણ ભરી ચટણીઓ કે દહીં નાખી વિવિધતા લાવીને પણ પીરસી શકાય છે,
અને ચારેય ધાન્ય-દાળ હેલ્થી પણ છે,,,એટલે પોષક ડીશ પણ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુ વડા
#ચોખા#India post 7#goldenapron9th week recipeકાબોર્હાડેટ થી ભરપૂર છે. તેમજ સાઉથ ઇન્ડિયન વાનગી માં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે ઉપયોગ માં લેવાય છે. હવે તો આપણા ગુજરાતી મેનું માં પણસાઉથ ઇન્ડિયન વાનગી ઓ એ સ્થાન લીધું છે .તો ફ્રેન્ડસ એક એવીજ સાઉથ ઇન્ડિયા ની એક સ્પેશિયલ વાનગી જે સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એવી મેંદુવડા ની રેસીપી સાંભાર અને 4 અલગ ચટણી સાથે રજુ કરી છે. asharamparia -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
વડા પરાઠા (Vada Paratha Recipe In Gujarati)
આ રેસિપી ત્યારે બનવવાની વધારે શક્ય બને જ્યારે આપણે બટાકા વડા કે વડાપાઉં ક બહાર થી લાવેલ વડાપાઉં ના વડા વધ્યા હોય અથવા મેથી ગોટા માં પણ આ રેસિપી બનાવી શકાય આમ કરવાથી ગોટા કે વડા પણ ઉપયોગમાં લેવાય જાય અનેં નવી રેસિપી થાય Fataniyashipa -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB #Week12 #Desai_Vada #દેસાઈવડા#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapઆ દેસાઈ વડા, ખાટાં વડા , જુવાર- ઘઉં નાં વડા, નાં નામે પણ ઓળખાય છે.. અનાવિલ બ્રાહ્મણ નાં લોકપ્રિય વડા છે .. આ ખાટાં વડા ગરમાગરમ અને ઠંડા પણ, ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#EB#week12#CookpadGujarati આ દેસાઈ વડા ને "ખાટા વડા" કે "જુવાર ના વડા" ના નામે પણ ઓળખવામાં આવે છે. આ મારા ફેવરીટ વડા છે. આ વડા હું સાતમ પર પણ બનાવું છું. આ વડા સાઉથ ગુજરાત ના અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા તેઓ કોઈપણ શુભ પ્રસંગે ખાસ બનાવતા હોય છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે... આ વડા ખાસ દેસાઈ જ્ઞાતિ માં ખુબ જ પ્રખ્યાત છે ને તેમની આ ટ્રેડિશનલ વાનગી છે...તેથી જ આ વડાનું નામ " દેસાઈ વડા" પડ્યું છે...આ વડા બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ બને છે ..આ વડા ને ઠંડા અને ગરમ ગરમ ખાવાની મજા માણી શકાય છે. આ વડા બે દિવસ સુધી બહાર એમ જ સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
સુરતી ખાટા વડા (Surti khata vada recipe in Gujarati)
સુરતી ખાટા વડા એ રાંધણ છઠ પર બનાવાતી દક્ષિણ ગુજરાતની એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. ઘઉં અને જુવાર ના લોટ માંથી બનાવવામાં આવતી આ વાનગીમાં દહીં નાખીને આથો લાવવામાં આવે છે જેથી એને ખાટો સ્વાદ મળે છે. તેથી એનું નામ ખાટા વડા પડ્યું છે. આ ખાટા વડા દેસાઈ વડા તરીકે પણ પ્રખ્યાત છે.#સાતમ#post2 spicequeen -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#supersદક્ષિણ ગુજરાતના દેસાઈ લોકો આ વડા બનાવે છે. આ વડા તે લોકોની ટ્રેડિશનલ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ લોકો શુભ અશુભ બંને પ્રસંગે આ બનાવે છે. રાંધણ છઠના દિવસે પણ બનાવાય છે. આ વડા પૂરીને દૂધપાક સાથે બનાવાય છે. વરસાદની મોસમમાં આ વડા ચા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Hemaxi Patel -
બાટી ચુરમા (churmu recipe in Gujarati)
#GA4#WEEK15#jaggery#ગોળચુરમુ એ રાજસ્થાનની પારંપરિક વાનગી છે જે દાલ-બાટી સાથે પીરસવામાં આવે છેચુરમુ ભૂકો કરીને કે પીસીને ,,બાટી,તળીને કે સેકીને મીક્ષીમાં જીણો ભૂકો કરી શુદ્ધદેશી ઘી જે ગરમ કરી પીગળેલું હોય તેની સાથે ઉપર સૂકોમેવો નાખીને પીરસાઈ છે ,આ બાટીને અકા બાટી પણ કહે છે ,,અને દાલબાટી સાથે પીરસતી બાટી કે ચુરમાની બાટીમાં સહેજ પણ મીઠું ઉમેરાતું નથી ,બાટી સેકી કે ઓવનમાં બેક પણ કરી શકાય છે ,ઘીમાં કે તેલ ગમે તેમાં તળી શકાય છે ,પણ ચુરમા માટેની બાટી ઘીમાં જ તળાય છે ,પારંપરિક રીતે બાટી પ્રથમ બાફીને પછી તળાય છે ,,,જેથી બાટી વધુ સારી બને છે ,મેં પણ આજ રીતે બનાવી છે ,,રાજસ્થાની થાળી ચુરમા વિના અધૂરીગણાય છે ,દરેકઘરમાં સારા પ્રસંગે કે લગભગ દરરોજ ચુરમુ બનતું જ હોય છે અને ગોળનો રોજિંદા આહારમાં ભરપૂર ઉપયોગ કરેછે રાજસ્થાની પ્રજા,,, Juliben Dave -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#સાઉથ આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે Varsha Monani -
બાજરીનાં વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24#Post1#Bajriગુજરાતીઓના ઘરમાં બાજરીના વડા ના બને એવું બને જ નહીં,, આ વડા ઠંડા ચા સાથે અને ગરમ દહીં સાથે કેચપ સાથે બહુ ફાઇન લાગે છે Payal Desai -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ વાનગી દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતના દેસાઈ લોકોના ઘરમાં કોઈપણ શુભ પ્રસંગે આ વડા બને છે. તેથી એ "દેસાઈ વડા"ના નામે પ્રખ્યાત થઈ ગયા છે. આ વડાને "ખાટા વડા"પણ કહે છે.આ વડા 3-4 દિવસ સુધી સારા રહે છે.#EB Vibha Mahendra Champaneri -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
ફરાળી મિર્ચી વડા(farali mirchi vada recipe in Gujarati)
#સ્પરશેફ3ચોમાસા મા ,ભુટ્ટા,વડા વગેરે ગરમા ગરમ નાસ્તા બધા ને જ ખાવા ની ઈચ્છાઓ થતી હોય છે,અને આ જ સીઝન મા આપણા હિન્દુ તહેવાર વ્રત સાથે ઉજવાય છે,ત્યારે બધા જ લોકો વરસતા વરસાદ મા આવા ગરમાગરમ નાસ્તા નો આનંદ માણી શકે તે માટે આપણે ફરાળી મિર્ચી વડા બનાવ્યા છે.બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
મેંદુવડા (મેંદુ વડા રેસીપી ઇન ગુજરાતી) (જૈન)
#menduvada#southindian#udaddal#deepfry#breakfast#dinner#CookpadIndia#COOKPADGUJRATI મેંદુ વડા એ સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. ત્યાં મોટાભાગે સવારના નાસ્તામાં આ વાનગી ગલીએ ગલીએ મળતી હોય છે. આપણા ત્યાં આ વાનગી સવારે નાસ્તામાં તથા સાંજે ડિનરમાં પણ બનાવવામાં આવે છે. મેંદુ વડા ને ત્યાં સવારના નાસ્તામાં મોટાભાગે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સાંજે બનાવીએ તો તેને ચટણી તથા સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ19સાબુદાણા વડા મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક છે. જે નાસ્તા માં લેવા માં આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ લઈ શકો. સાબુદાણા વડા કરકરા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવા પણ સરળ છે. Shraddha Patel -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
દહીં વડા ચાટ (Dahi vada chat recipe in Gujarati)
#વિકમીલ૧#દહીં વડા અડદની દાળને પલાળી, પીસીને તેમાંથી વડા બનાવીને કોથમીર ચટણી, આમલીની ચટણી અને દહીં નાખીને ટેસ્ટી ચાટ બનાવી છે, આ દહીં ભલ્લે ચાટ તરીકે પણ ઓળખાય છે. Harsha Israni -
-
રજવાડી ક્રેકજેક ભાખરી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB12વીક 12લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#LB#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪બાળકોને ટીફીનબોક્સમાં દેવા માટે મારા મત મુજબ આ ઉત્તમ વાનગી ,,કેમ કે બાળકોને શક્તિ પણ પૂરી પડે અને જોઈતા વિટામિન્સ પણ મળી રહે ,,સ્વાદ પણ તેમનો મનભાવન બને છે એટલે ટીફીનબોક્સ ફટાફટ ખાલી ,,,,સાથે બાળકોને ભાવતું ફ્રૂટ ,અથાણું ,જામ ગમે તે આપી શકો Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (6)