મકાઇ ડોડા

Ila Naik @cook_20451370
#સુપરશેફ3#વીક3
ચોમાસામાં આ ગરમાગરમ મકાઇ ડોડા ખાવા ની મજા જ કંઈ ઓર હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇ ને છોલી લેવી. ત્યારબાદ ગેસ પર એક તપેલા મા પાણી ગરમ કરવા મુકવું. પાણી ગરમ થાય એટલે તેમાં છોલેલા મકાઇ ડોડા બાફવા માટે મુકવા.
- 2
ત્યારબાદ પાંચ થી દસ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી ને મકાઇ ને બફાવા દેવું. બફાય જાય એટલે તપેલા માથી બહાર કાઢી લેવું.
- 3
ત્યારબાદ મકાઈ ના ડોડાને એક ડીશમા લઈ તેના પર લીંબુ, લાલ મરચું પાઉડર નાંખી અને મીઠું લગાવી ગરમ ગરમ સવ કરવું.
Similar Recipes
-
મકાઈ વડા
#સુપરશેફ3#વીક3આ મકાઇ વડા વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ મસાલા વાળી ચા સાથે ખાવા ની ખુબ જ મજા આવે.મકાઇમાં થી ફાઈબર મળે છે. Ila Naik -
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
રતાળુપુરી(ratalu puri recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આ રતાળુપુરી લગ્ન પ્રસંગ માં પણ થાય છે. મારી ફેવરીટ છે.ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે ગરમ ગરમ રતાળુ પૂરી ખાવા ની મજા જ કંઈ ઓર હોય છે. Ila Naik -
લીલી મકાઇ ના પકોડા
#RB17 અત્યારે લીલી મકાઇ સરસ મળે છે, આજે મેં લીલી મકાઇ ના પકોડા બનાવ્યા ખૂબ સરસ બન્યા. Bhavnaben Adhiya -
કોર્ન ચાટ (corn chaat recipe in gujarati)
#સુપરશેફ3ચોમાસાની ઋતુમાં મકાઈ ડોડા ખાવાની મજા પડી જાય છે ખૂબજ ઓછી સામગ્રી મા બની જાય છે Alka Parmar -
દાલવડા
#સુપરશેફ3#વીક3આ દાલવડા ખુબ જ સરસ બને છે અને ચણા ની દાળ માં પોટીન હોય છે કોથમીર આંખ માટે પણ સારી છે માટે આજે મેં ચણા ની દાળ અને કોથમીર બંને મિક્સ કરી આ દાલવડા બનાવ્યા છે. Ila Naik -
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
મકાઇ સ્ટફ ભજીયાં(Corn stuffed pakoda recipe in Gujarati)
#MW3# મકાઇ સ્ટફ મીર્ચી ભજીયા# મકાઇ સ્ટફ પાપડ સમોસા# મકાઇ સ્ટફ બટાકા ના ભજીયા Ketki Dave -
રોસ્ટેડ સ્વીટ કોર્ન (Roasted Sweet Corn Recipe In Gujarati)
#MFF#cookpad Gujaratiચોમાસા મા રિમઝિમ બરસાત વરસતો હોય અને ગરમાગરમ શેકેલી ચટપટી સ્વાદિષ્ટ મકઈ હોય તો વરસાત ના આનન્દ વધી જાય , આમ તોર પર કોલસા ના લારા મા શેકાય છે પણ મે યહી ગેસ ની ફલેમ પર શેકી છે.. (શેકેલા ભુટ્ટા) Saroj Shah -
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJRઅત્યારે ચોમાસામાં સ્વીટ કોર્ન બહુ સરસ આવે.ચોમાસામાં આ મકાઈ ની રેસીપી ગરમાગરમ ખાવા ની બહું જ મજા પડે છે. તો જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
બિન્સ સુપ્રીમો(beans suprimo recipe in gujarati)
#સુપરશેફ3 ચોમાસામાં ઝરમરતા વરસાદ સાથે આ વાનગી બનાવવાની અને ખાવા ની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
મિક્સ વેજ.બેસન ચીલા(mix vej. Besan chilla recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 ચોમાસા ના વરસતા વરસાદમાં ગરમા-ગરમ ચીલા ખાવા ની ખૂબ મજા આવે. Yamuna H Javani -
-
બટર સ્વિટ કોનઁ
#goldenapron2#week11#Goaગોવા નુ ફેમસ સ્ટ઼ીટ ફૂડ એટલે મકાઇ. આપણે આજે નાના - મોટા બધાં ને ભાવતી વસ્તુ બટર સ્વિટ કોનઁ ડીશ બનાવીશુ.lina vasant
-
મકાઇ નો ચેવડો(Makai Chevdo Recipe In Gujarati)
#RC1Week-1અહીં મકાઈ 🌽ના ચેવડા ની રેસીપી બનાવી છે, મકાઇ માંથી ચેવડો,સમોસા,સેંન્ડવીચ ,ભેળ વગેરે બનાવી શકાય,અમેરીકન મકાઇ બહુ મીઠી હોય છે. Tejal Hitesh Gandhi -
કેરી ની દાળ(keri ni dal recipe in Gujarati)
કચ્ચી કેરી વાળી દાળ ને પડતા મસાલા થી સોડમ પ્રસરી ગરમાગરમ ભાત સાથે ખાવા ની મજા કઇ ઓર છે...હા સાથે હેલ્થી પણ...#સુપર શેફ નં.1#કરીસ Meghna Sadekar -
મકાઇ ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRCPost - 12મકાઇ ચેવડોMausam Monsoon ke Aa gaye....Looooo CORN BHUTTE KHANE Bahane Aa Gaye.... Ketki Dave -
શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
#MRCPost 5શેકેલા મકાઇ મેજીક Ghanan Ghanan Ghir Ghir Aayi BadraDhamal Dhamak Goonje Badra ke DankeChamak Chamak Dekho Bijuriya Chamke...Man Dhadakaye badarawa.... આ બધાં ની વચ્ચે સૌથી વધુ મકાઇ ના શેકેલા ભૂટ્ટા ખાવા ની તીવ્ર ઈચ્છા થાય છે.... મોન્સુન સીઝન શેકેલી મકાઇ ના મેજિક વગર અધુરી છે Ketki Dave -
ચણા જોર ગરમ(chana jor garam in Gujarati)
#માઇઇબુકસ્પેશ્યલી ચોમાસામાં આ સીઝનમાં આ વસ્તુ ખાવા ની બહું જ મજા આવી જાય. megha vasani -
મકાઇ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વાર તહેવારે તો ખરા જ પણ નાસ્તામાં ખાવાની ખૂબ મજા આવે એવા મકાઇ ના વડાં , ગુજરાતી ઓ ની પહેલી પસંદ છે Pinal Patel -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
મકાઈ
અમેરિકન મકાઈ નો સ્વાદ મીઠો લાગે છે જ્યારે દેશી મકાઇ નો સ્વાદ મીઠો નથી હોતો હવે આ મકાઇ બહુ ઓછી મળે છેKusum Parmar
-
વેજ. ચીઝ આલુ પકોડા સેન્ડવીચ(veg cheese alu pakoda sandwich recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3#મોન્સૂન સ્પેશ્યલ Shital Bhanushali -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
મકાઇ ના વડાં (Makai Vada Recipe In Gujarati)
આજે સાંજે નાસ્તામાં મકાઇ ના વડાં બનાવ્યા, ચા સાથે ખાવાની ખૂબ મજા આવી. Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13261863
ટિપ્પણીઓ (3)