ચણા જોર ગરમ(chana jor garam in Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

#માઇઇબુક
સ્પેશ્યલી ચોમાસામાં આ સીઝનમાં આ વસ્તુ ખાવા ની બહું જ મજા આવી જાય.

ચણા જોર ગરમ(chana jor garam in Gujarati)

#માઇઇબુક
સ્પેશ્યલી ચોમાસામાં આ સીઝનમાં આ વસ્તુ ખાવા ની બહું જ મજા આવી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 person
  1. 2 વાટકીદાબેલા ચણા
  2. 1ટમેટું
  3. 1મીડીયમ ડુંગળી
  4. 1લીંબુ
  5. ધાણાભાજી ગાનિઁશીગ માટે
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે ટમેટું અને ડુંગળી ને બારીક સમારી લેશું. હવે દાબેલા ચણા ને 1 બાઉલમાં લઈ ઉપર બતાવેલી બધી વસ્તુ મિક્ષ કરીશું.મીઠું ને બદલે તમે સંચળ પાઉડર પણ લઈ શકો છો. લો તો તૈયાર છે આપણા ચણા જોર ગરમ.

  2. 2

    નોંધ:- મરચું પાઉડર મે અહીં સ્કીપ કર્યો છે કારણ કે દાબેલા ચણા પહેલેથી જ સ્પાઇસી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes