પીઝા ઢોકળા ફ્રાય

મેં આ રેસિપીમાં નવું વર્ઝન કર્યું છે હું ઢોકળા બનાવતી હતી ત્યાં મને આઈડિયા આવ્યો કે ચાલને ઈડલી ફ્રાય ની બદલે ઢોકળ ફ્રાય બનાવું અને ફ્રાય બનાવી જ છે તો મેં પીઝા નો ટેસ્ટ આપી પીઝા ઢોકળા ફ્રાય બનાવી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબ જ સરસ બની છે તમે ઈડલી ફ્રાય ને પણ ભૂલી જશો તો તમે જરૂરથી આ પીઝા ઢોકળા ફ્રાય બનાવજો અને લાઈક કમેન્ટ પણ જરૂરથી કરશો
#સુપરસેફ3
#મોન્સૂન
#વીક3
પીઝા ઢોકળા ફ્રાય
મેં આ રેસિપીમાં નવું વર્ઝન કર્યું છે હું ઢોકળા બનાવતી હતી ત્યાં મને આઈડિયા આવ્યો કે ચાલને ઈડલી ફ્રાય ની બદલે ઢોકળ ફ્રાય બનાવું અને ફ્રાય બનાવી જ છે તો મેં પીઝા નો ટેસ્ટ આપી પીઝા ઢોકળા ફ્રાય બનાવી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબ જ સરસ બની છે તમે ઈડલી ફ્રાય ને પણ ભૂલી જશો તો તમે જરૂરથી આ પીઝા ઢોકળા ફ્રાય બનાવજો અને લાઈક કમેન્ટ પણ જરૂરથી કરશો
#સુપરસેફ3
#મોન્સૂન
#વીક3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાનું બેટર રેડી કરો પછી તે બેટર માં મસાલો કરો અને સ્ટીમરમાં સટીમ કરવા મૂકો ઢોકળા થઈ જાય એટલે ઠરવા દયો પછી ઢોકળા ના નાના પીસ કરી દયો પછી એક નોન સ્ટિક મા તેલ બટર લિયો પછી તેમાં ઢોકળા ના પીસ ઉમેરી હલાવો તેમાં પીઝા સોસ માયોનીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો બધુ ઉમેરી ધીમા તાપે કુક થવા દયો પછી ગરમાગરમ સર્વ કરો તો રેડી છે ચીઝી પીઝા ઢોકળા ફ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
#ઇટાલિયન ઢોકળા પીઝા
#ZayakaQueens#ફ્યુઝનવીકપીઝા એ ઈટલી ની વાનગી છે અને ઢોકળા આપણા ભારત ના ગુજરાતીઓ ની સૌથી પ્રચલીત ,ખવાતી વાનગી છે.હું આજે ફ્યુઝનવીક માં ફ્યુઝન ઇટાલિયન ઢોકળા પીઝા બનાવવા ની રીત લઈ ને આવી છુ. જે ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે Snehalatta Bhavsar Shah -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
પીઝા(pizza recipe in Gujarati)
#noovenbakingમારા બંને બાળકોને પીઝા ખૂબ જ ભાવે. પણ મેંદો હોવાથી હું બહુ ન ખાવા દઉ પણ આ તો આ ઘઉંના લોટના પીઝા એટલે મેં તો કહી દીધું ખાવ તમે તમારે પેટ ભરીને..... Kashmira Solanki -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
પીઝા
મેં નેહા શાહ દ્વારા બનાવામાં આવેલ પીઝા બનાવ્યા છે, જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે..#noovenbaking Tejal Rathod Vaja -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
પીઝા ફ્લેવર ખાખરા
#સુપરશેફ3મેં ખાખરાબનાવ્યા છે આ ખાખરાના મેં નાચોસ બનાવતા હોય એ એની સામગ્રી લીધી છે અને આ ખાવાથી તેમાં તમે જે સામગ્રી છે પિઝા ની પણ ઉમેરી છે .આ ખવામાં બહુ જ સરસ લાગશે. વરસાદના દિવસોમાં તો ચા કોફી સાથે પણ સારા લાગશે આના તમે ખાખરા પીઝા પણ બનાવી શકો છો ઉપર પિત્ઝા ની ટોપિંગ કરીને. Pinky Jain -
પીઝા(pizza recipe in gujarati)
મિત્રો તમે પીઝા બનાવતા જ હશો પણ આજે મેં થોડી અલગ રીત થી બનાવ્યા છે. Manali Mehta -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki
More Recipes
ટિપ્પણીઓ