મસાલા પાપડ(masala papad recipe in Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

મસાલા પાપડ(masala papad recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગપાપડ
  2. 1 નંગટમેટુ
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગકાકડી
  5. મરચુ પાઉડર
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પાપડ લઈ લોઢીમા ફ્રાય કરો પછી ડુંગળી ટમેટુ કાકડી ઝિણા સમારી લો.

  2. 2

    પછી પાપડ લઈ તેની ઉપર સમારેલા કાકડી,ટમેટુ, ડુંગળી ઉમેરો પછી મરચુ પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર નાખો.તૈયાર છે મસાલા પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes