રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ટમાટર કેપ્સીકમ અને કાકડી ના નાના-નાના ટુકડા કરી લો ત્યારબાદ એક બાઉલમાં એડ કરો તેમાં મીઠું મરચું ધાણાજીરુ અને લીંબુ નાખીને મિક્સ કરી લો
- 2
હવે ૧ અડદનો પાપડ લઈ તેના એકસરખા 4 પીસ કરીને લોઢીમા શેકી લો
- 3
સુકાઈ ગયા પછી તેને તરત જ કોનની જેમ વાળી લો આમ બધા કોન તૈયાર કરી લો ત્યાર પછી બનાવેલ સલાડને તેમાં ભરીને દાડમ અને ધાણાભાજી થી ડેકોરેટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો તો તૈયાર છે મસાલા કોન પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
-
-
-
-
-
મસાલા પાપડ કોન (Masala papad Cone Recipe in Gujarati)
# મસાલેદાર પાપડ સાઈડ ડિશ તરીકે જાણીતું છે. પાપડ વગર ભાણું અધુરુ ગણાય છે.બાળકો સાદો પાપડ ખાય નહીં ,પણ મસાલેદાર પાપડ નો ઑડર પહેલા આપે છે. છોટી છોટી ભૂખ સંતોષવા માટે મસાલેદાર પાપડ ઉત્તમ કહી શકાય છે.જલદી બનાવી શકે, શાકભાજી પણ ઘરમાંથી મળી શકે છે.#GA4#week23 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12971669
ટિપ્પણીઓ (8)