રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લ્યો
- 2
હવે તેમાં પાણી નાખી ભજિયાં કરીએ તેવું ખીરું બનાવી લેવું તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખવું અને તેમાં ઈ નો નાખી બરાબર મિશ્રણ બનાવી લેવું
- 3
હવે બીજા બાઉલમાં બાફેલા બટેટા લઈ તેને મેશ કરી લેવા તેમાં ઝીણી સમારેલી પાલક ઝીણી સમારેલી કોથમીર ઝીણું સમારેલું મરચું તેમજ સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું ધાણાજીરૂ ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું
- 4
હવે બનાવેલા બટેટાના મિશ્રણને નાની-નાની થેપલી ના શેપ આપો
- 5
હવે એક અપ્પમ સ્ટેન્ડને ગરમ કરવા ગેસ પર મૂકવું સ્ટેન્ડ ગરમ થઈ ગયા પછી તેને તેલથી ગ્રીસ કરવું
- 6
તેલથી ગ્રીસ થઈ ગયા પછી 1/2ચમચી જેટલું બનાવેલું ચણાના લોટનો ખીરું નાખવું પછી વચ્ચે બનાવેલી બટેટાની થેપલી રાખવી પછી પાછું ખીરું નાખી ઉપરથી થોડું તેલ નાખવું
- 7
હવે એક સાઈડ બરાબર કૂક થઈ ગયા પછી અપ્પમ ભજીયાને પલટાવી લેવું પછી બંને બાજુથી શેકાઈ ગયા પછી અપમ ને સર્વિંગ ડીશમાં લેવું
- 8
તો તૈયાર છે લેસ ઓઇલ અપ્પમ ભજીયા તેને ગરમાગરમ ચા સાથે તેમજ લીલી ચટણી અને ખજૂરની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
પાલક ભજીયા (Palak Bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક#કોલ્હાપુર નું સ્ટ્રીટ ફૂડ છે. ઠંડી ની ઋતુ માં બજાર માં તાજી લીલી ભાજી ના ઢગલા હોય છે. અને આ ઋતુ માં ગરમ નાસ્તો બધાને ખાવો ગમે છે. લીલી ભાજી ના મુઠીયા, ઢોકળાં, થેપલા, ચીલા, પરાઠા, ભજીયા એવા ઘણા નાસ્તા બને છે . મે આજે કોલ્હાપુર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાલક ના ભજીયા બનાવ્યા છે . આ ભજીયા ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. પાલક રોજના ભોજન માં લેવાથી હાડકા મજબૂત થાય છે. આંખ ની રોશની વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
શાહી અખરોટ પનીરનું શાક(sahi akhrot paneer saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૧ Er Tejal Patel -
મિક્સ વેજ. કુંભણીયા ભજીયા જૈન (Mix Veg. Kumbhaniya Bhajiya Jain Recipe In Gujarati)
#JWC1#KUMBHANIYA#BHAJIYA#CRISPY#BREAKFAST#FARSAN#SPICY#Instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું Er Tejal Patel -
-
મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
ફ્રોમ ફ્લોર ચેલેન્જ#સુપરશેફ ૧ વીક ૨પોસ્ટ ૨ Meena Lalit -
-
-
-
-
-
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
-
ઓઇલ ફ્રી બાફેલા મગ ની ચાટ (Oil Free Bafela Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeએક લીટર દૂધની જેટલી શક્તિ હોય કેટલી શક્તિ એક મુઠ્ઠી મગજમાં રહેલી છે માટે જ કહેવાય છે કે મગ ચલાવે પગ મગમાંથી અનેક પ્રકારની વેરાયટી વાનગી બનાવી શકાય છે મેં આજે તેલ રહિત મગની ચાટ બનાવી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રાઇસ અપ્પમ
#ચોખા#india#post13અપ્પમ સાઉથ ઇન્ડિયા ની ફેમસ ડીશ છે,તેને અલગ અલગ રીત થી બનાવવા મા.આવે છે, આજે મે રાઇસ થી બનાવ્યા છે જેને તમે સવારે નાસ્તા મા કે સ્નેકસ તરીકે પણ સવઁ કરી શકો છો. Asha Shah -
સાબુદાણા ની ખીચડી
#મોમમારી મમ્મી ખૂબ સરસ રીતે આ ખીચડી બનાવતી.મારી ખૂબ જ ફેવરીટ વાનગી છે. મે આજે તેમની જેમ જ આ રેસીપી બનાવી છે.. આજે આ વાનગી બનાવતા લાગ્યુ કે તે મારી સાથે જ છે અને મને શીખવે છે.. Harsha Ben Sureliya -
More Recipes
ટિપ્પણીઓ