વેજીટેબલ ભાત(કૂકર મા)(vegetable bhaat recipe in Gujarati)

Khilana Gudhka @cook_24951330
વેજીટેબલ ભાત(કૂકર મા)(vegetable bhaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાત ને ધોઈ અને પલાળી રાખવા પંદરથી વીસ મિનિટ માટે ત્યાં સુધીમાં કુકરમાં તેલઅને ધી મૂકી તેમાં તજ લવિંગ અને તમાલપત્ર તથા સૂકા મરચાં અને હિંગ નાખી વઘાર કરવો.
- 2
વઘારમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખી સાતલવુ ત્યાર બાદ તેમાં ડુંગળીના ટુકડા નાખી અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પકાવી પછી તેમાં ટામેટાં, ગાજર, વટાણા કેપ્સિકમ,કોબી નાખી બરાબર પકાવું.
- 3
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ ચટણી,હળદર અને ગરમ મસાલો નાખો. હવે તેમાં વાત નાખવા એટલે કે ચોખા નાખવા હવે થોડુંક વધારે પાણી કુકર માં મુકવું.૧ ૧/૨ ભાત માં ૨ ૧/૨ કપ પાણી નાખો.કુકર માં ૩ સીટી વગાડી થોડી વાર ઠંડુ થાય એટલે ખોલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBદેશી કેરી નો ગોળ નો છુંદો બનાવ્યો છે. ખાંડ કરતાં ગોળ શરીર માટે સારો. અને ગરમી માં ગોળ અને કેરી ને સાથે ખાવાથી ગરમી વધુ નથી લાગતી. અને ગેસ પર બનાવવામાં આવતો હોવાથી ઝડપ થી બની જાય છે. Hiral Dholakia -
-
-
-
-
ફાડા લાપસી કૂકર મા બનાવી છે
#goldenapron2#Week 1આ લાપસી હમણાં દિવાળી ના બીજા દિવસે ગુજરાતી નવુ વર્ષ આવસે ત્યારે શુકન માટે બધા બનાવે છે આજે મે બનાવવામાં સરળ હોય તેવી રીત બતાવી છે એટલે કે કૂકર મા બનાવી છે તેથી ઘી અને તેલ નો ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે R M Lohani -
-
બીન્સ વર્મીસેલી પુલાવ (Beans Vermicelli Pulao Recipe In Gujarati)
આજે મેં વર્મીસેલી પુલાવ બનાવ્યો છે જે સ્વાદમાં તો સરસ છે સાથે-સાથે હેલ્ધી પણ છે આ પુલાવ બ્રેકફાસ્ટ, લંચ કે પછી ડિનર અથવા તો બાળકોનાં ટિફિનમાં પણ આપી શકાય છે#GA4#Week18#french beansMona Acharya
-
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week16#વીક ૧૬#બિરિયાનીવેજીજીસ બિરયાની chef Nidhi Bole -
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
-
રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)
#ભાત👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે. JYOTI GANATRA -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છું આજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયો ચાલો શરુ કરીએ Deepa Patel -
-
-
છોલે બિરીયાની ઇન કૂકર
#કૂકરઆજ ના સમય માં સૌ કોઈ ને ઝડપથી બની જાય એવી વાનગી ઓ બનાવવા માં રસ હોય છે. અને એમાં પણ એક જ વાસણ માં વાનગી બની જાય એવી હોય એના જેવું રૂડું બીજું શું હોઈ શકે. Rupal Gandhi -
-
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281876
ટિપ્પણીઓ