વેજીટેબલ બિરયાની

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23

વેજીટેબલ બિરયાની

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 2-3 ચમચીતેલ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમીઠું
  6. 1કેપ્સિકમ
  7. 1ટોમેટો
  8. 2ડુંગળી
  9. ટુકડોઆદુ
  10. 3-4લીલા મરચા
  11. કોથમીર
  12. 1ગાજર
  13. 3વાટકા પાણી
  14. લીલા વટાણા
  15. 1બટાટુ
  16. ટુકડોતજ
  17. 2-3લોવિંગ
  18. 1 ચમચીજીરૂ
  19. 5-6તીખા
  20. તમાલ પત્ર
  21. સૂકા મરચા
  22. 5-6કળી લસણ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત 20 મિનિટ પલારી રાખવા.

  2. 2

    પછી બધું શાક સુધારી તૈયાર કરશુ. અને આદુ, મરચા, લસણ ની પેસ્ટ કરશુ.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં બધા ખડા મસાલા નાખો અને ડુંગળી નાખી સાંતળો અને પછી આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખી અને બધા વેજીટેબલ નાખી 5 મિનિટ સાંતળો અને પછી ભાત નાખી ધીમા ગેસ પર ચડવા દેવાનું એકદમ સરસ ચડી જશે અને તૈયાર છે બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes