રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સાબુદાણા ધોઈ ચાર પાંચ કલાક પલાળી રાખવા
- 2
પછી બટેકા મરચા ને ટામેટાં ને ઝીણા સમારી લેવા ને આદુ ખમણી લેવું ને શીંગદાણા નો પાઉડર કરી લેવો.
- 3
હવે તેલ ગરમ થાય એટલે જીરુ થી વઘાર કરી બટેકા નાંખી ઢાંકણ ઢાંકી ચડવા દેવા ને ચડી જાય એટલે સાબુદાણા આદુ મરચાં ટામેટાં નાંખી બધા મસાલા કરવા.
- 4
હવે પાછું ઢાંકણ ઢાંકી ૨ મિનીટ રહેવા દો એટ્લે સરસ બધું મિક્સ થઈ જાય.
આ રિતે રેડી છે આપણી સાબુદાણા ની ખીચડી જેમાં તેલ પણ ઓછું જોઈએ છે ને સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
સાબુદાણા ની ખીચડી કુકરમાં (Sabudana Khichdi In Cooker Recipe In Gujarati)
ફાટફાટ બને છે ને એકદમ ટેસ્ટી Bharti Prajapati -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
શીંગદાણા બટાકા ની ખીચડી (Shingdana Bataka Khichdi Recipe In Gujarati)
Jayshree Chauhan#ff1 Jayshree Chauhan -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RB9#Week 9#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13288931
ટિપ્પણીઓ (4)
I will try