રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા સાફ કરીને 2-3 પાણી માં બોળી રાખો પછી તેમાં થી વધારાનું પાણી કાઢી લો. બટાકા છોલીને ઝીણા સમારી લો. મરચા સમારી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી જીરાનો વઘાર કરી તેમાં મરચાં, લીમડી અને બટાકા સાંતળી લો.બટાકા ચડી જાય એટલે સાબુ દાણા નાખો.
- 3
સાબુદાણા નાખો તેની સાથે સીંગના દાણા પણ નાખો અને બરાબર હલાવતા રહો સાબુદાણા ટ્રાન્સફર થઈ જાય એટલે તે ચડી ગયા હશે પછી ગરમ ગરમ ખીચડી ને દહીં અથવા લીંબુનો રસ સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
-
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
-
-
સાબુદાણા ની ખીચડી
#મોમમારી મમ્મી ખૂબ સરસ રીતે આ ખીચડી બનાવતી.મારી ખૂબ જ ફેવરીટ વાનગી છે. મે આજે તેમની જેમ જ આ રેસીપી બનાવી છે.. આજે આ વાનગી બનાવતા લાગ્યુ કે તે મારી સાથે જ છે અને મને શીખવે છે.. Harsha Ben Sureliya -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
હાલો ફ્રેન્ડસ આજે અગિયારસ છે એટલે હું તમારા માટે સાબુદાણા બટાકાની ખીચડી ની રેસીપી લઈને આવી છું આ ખીચડી એકદમ પોચી અને ટેસ્ટી થાય છે Jayshree Doshi -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
-
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RB9#Week 9#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15370398
ટિપ્પણીઓ (2)