સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

sneha desai @cook_040971
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં બટાકા બાફી લો. સાબુદાણા ૪ થી ૫ કલાક બોળી રાખો પછી ચારણી માં કાઢી લો.
- 2
એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં બધા મસાલા કરી દો. પછી બટાકા ને છોલીને નાના ટુકડા કરી ને નાખી દો.
- 3
થોડીકવાર પછી સાબુદાણા પણ નાખી દો. ૫ મીનીટ વરાળ આપો.તેમાં વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું. ખાંડ પણ નાખી દો. તેલ છુટે એટલું સાબુદાણા ની ખીચડી તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
-
-
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
-
-
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
-
-
-
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
Ye Kahaaaa Aa Gayi Mai Yunhi Ekadasi karte karte... દર અગિયારસે સાંજનું ફીક્ષ મેનું સાબુદાણા ની ખીચડી.... Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14081594
ટિપ્પણીઓ (12)