રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા
- 2
ત્યારબાદ બાફેલા બટેટાને છીણીને મેશ કરી લેવા. તે બટાકામાંથી બે અલગ-અલગ ભાગ કરવા. એક ભાગમાં પેટીસ ના સ્ટફિંગ રેડી કરવું. તેમાં બધા મસાલા એડ કરી દેવા રેડી છે આપણું સ્ટફિંગ
- 3
હવે બીજા ભાગના બટાકામાં તપકીર નો લોટ અને મીઠું એડ કરવું.
- 4
સ્ટફિંગ વચ્ચે મૂકીને આ રીતે પેટીસ વાળી લેવી.
- 5
પછી તેને તપકીર ના લોટ માં રગદોળી લેવું
- 6
હવે તેને તેલમાં તળી લેવી. હવે રેડી છે આપણી પેટીસ. સોસ અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે. HEMA OZA -
-
-
વડા (vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ગુજરાત ગુજરાતી ઓ શ્રાવણ માસ આવે એટલે ઉપવાસ કે એકટાણા કરતા હોય એવા સમયે અવનવું બનાવતા હોય મેં પણ આજે જન્માષ્ટમીના ઉપવાસ માટે પેટીસ બનાવી મેં ઘણા સિટી ફરી અને ત્યાં અવનવી ડીસીસ મળતી હોય છે પણ તેમાં પેટીસ એવી ડીશ છે જે બોવ ઓછી જોવા મળે છે આજે હું તમને અમારા જૂનાગઢ ની ફેમસ મોડર્ન ની પેટીસ જે વર્ષો જૂની શાખા છે અને આજે પણ તેની પેટીસ નો ટેસ્ટ એટલો જ લાજવાબ છે. તે રેસિપી શેર કરું છું અમારા ઘરે રેમ નવમી અને જન્માષ્ટમી પર બનતી ફિક્સ ડીશ એટલે પેટીસ.એ પણ મારા મમ્મી ના જેવી તો બને જ નઇ. Kinjal Kukadia -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Tasty Food With Bhavisha -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
-
શિંગોડાનો લોટ નાં ભજીયા અને લીલો ચેવડો (Shingoda na lot na bhajiya n lio chevdo) in Gujarati Recipe
#ઉપવાસ#માઇઇબુક Pooja Shah -
-
-
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
-
-
-
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13300942
ટિપ્પણીઓ