હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

ખીચડી તો બધા જ ખાતા જ હોય છે પણ મને તેને અલગ રીતે બનાવવી ખૂબ જ ગમે છે

હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ખીચડી તો બધા જ ખાતા જ હોય છે પણ મને તેને અલગ રીતે બનાવવી ખૂબ જ ગમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. રાંધેલી સાદી ખીચડી
  2. લીલાં ધાણા ૧કપ
  3. લીલાં મરચાં ૨ થી ૩
  4. સૂકું લસણ ૧૦ કડી
  5. ફુદીનો ૧૦ થી ૧૨ પાન
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ કપદહીં
  8. કઢી લીમડો ૫ થી ૬ પાન
  9. ૪ ચમચીઘી ૩થી
  10. જીરું વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા લીલાં ધાણા, લીલાં મરચાં, ફુદીનો, લસણ, મીઠું લઈ તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    પછી એક પેન માં ઘી લઈ તેમાં જીરા અને કઢી લીમડો નો વઘાર કરવો.

  3. 3

    પછી તેમાં લીલાં ધાણા ની બનાવેલ પેસ્ટ ઉમેરી ને થોડુ સાંતળો.

  4. 4

    જરૂર મુજબ મીઠું ઉમેરી ને હલાવી લો. મીઠું ધ્યાન થી નાખવું કારણકે ખીચડી મા મીઠું હોય છે.

  5. 5

    પછી તેમાં દહીં અને બનાવેલી સાદી ખીચડી ઉમેરી બરાબર મિક્સ કરી થોડી વાર સાંતળો.

  6. 6

    ગરમા ગરમ હરિયાળી ખીચડી રેડી છે.

  7. 7

    તેને દહીં કે છાશ અને પાપડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

Similar Recipes