મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)

#સુપરશેફ4 વિક 4
ગ્લુટીન ફ્રી મસૂરદાલ કટલેટસ ખૂબજ સ્વાદિષ્ટ અને બહારથી ક્રીસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. નાની –મોટી પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે, પોટ્લક ડીનર પાર્ટીઓ કે ઘરમાં નાસ્તા તરીકે કે બાળકોને લંચ બોક્ષમાં આપવા માટે ખૂબજ અનુકુળ રહે છે. કેમકે કટ્લેસ્ટ અગાઉથી બનાવી ફ્રીઝ્માં મૂકી, જોઈએ ત્યારે ફ્રાય કે શેલો ફ્રાય કરી ગરમા ગરમ કટલેટ્સ ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરી શકાય છે. આમ તો મસૂરદાળનો ઉપયોગ ઓછો થાય છે. પણ મારી ફેંડ જ્યારે મારે ત્યાં આવે ત્યારે તેની મસૂરદાળ કટલેટ્સની ખાસ ફર્માઈશ હોય છે. આજે તેને યાદ કરતા કરતા મેં આ રેસિપિ બનાવી છે.
મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)
#સુપરશેફ4 વિક 4
ગ્લુટીન ફ્રી મસૂરદાલ કટલેટસ ખૂબજ સ્વાદિષ્ટ અને બહારથી ક્રીસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. નાની –મોટી પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે, પોટ્લક ડીનર પાર્ટીઓ કે ઘરમાં નાસ્તા તરીકે કે બાળકોને લંચ બોક્ષમાં આપવા માટે ખૂબજ અનુકુળ રહે છે. કેમકે કટ્લેસ્ટ અગાઉથી બનાવી ફ્રીઝ્માં મૂકી, જોઈએ ત્યારે ફ્રાય કે શેલો ફ્રાય કરી ગરમા ગરમ કટલેટ્સ ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરી શકાય છે. આમ તો મસૂરદાળનો ઉપયોગ ઓછો થાય છે. પણ મારી ફેંડ જ્યારે મારે ત્યાં આવે ત્યારે તેની મસૂરદાળ કટલેટ્સની ખાસ ફર્માઈશ હોય છે. આજે તેને યાદ કરતા કરતા મેં આ રેસિપિ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસૂરદાળ કટલેટ્સ બનાવવા માટેની રીત : સૌ પ્રથમ 1 કપ મસૂરની દાળ લઈ તેને 2 વખત પાણીથી ધોઇ લ્યો. હવે તેને ½ કલાક માટે પાણીમાં પલાળી રાખો.
હવે એ દરમ્યાનમાં 2 લીલા મરચા, 3 કળી લસણ, 1 ઈંચ આદુની મિક્ષ ખાંડીને અધકચરી પેસ્ટ બનાવી લ્યો. - 2
½ કલાક પછી પલાળેલી મસૂરદાળ ચાળણીમાં પાણી સહીત ઉમેરી તેમાંથી પાણી નિતારવા માટે મૂકો
હવે નિતારેલી મસૂરદાળને થોડી જ અધકચરી એવી ગ્રાઇંડ કરી લ્યો. એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.
હવે એક પેન લઈ તેમાં ગ્રાઇંડ કરેલી દાળના વઘાર માટે 2 ટેબલ સ્પુન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ઓઇલ વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરો. - 3
બરાબર તતડી ને થોડું બ્રાઉન થાય એટલે તેમાં ¼ ટી સ્પુન હિંગ અને 1 ઓનિયન બારીક સમારેલી ઉમેરીને મિક્ષ કરી લ્યો. ઓનિયન પિંક કલર જેવી કૂક થાય એટલે તેમાં મરચા, લસણ અને આદુની બનાવેલી મિક્ષ અધકચરી પેસ્ટ ઉમેરી મિક્ષ કરી કૂક કરો. પેસ્ટની કચાશ દૂર થઈ જાય અને ઓનિયન બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી મિડિયમ સ્લો ફ્લૈમ પર હલાવતા રહો. હવે ફ્લૈમ સ્લો રાખીને જ તેમાં 1 ટી સ્પુન રેડ ચીલી પાઉડર, ¼ ટી સ્પુન હળદર પાઉડર, 1 ટી સ્પુન ધાણાજીરુ પાઉડર અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
- 4
હવે તેમાં 1 ટી સ્પુન આમચૂર પાઉડર અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી ફરીથી બધું મિક્ષ કરી લ્યો. સોતે કરો.
ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલી મસૂરદાળ ઉમેરી મિક્ષ કરી લ્યો. - 5
હવે તેમાં 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ અને 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ ઉમેરો. મિક્ષ કરી લ્યો.
સ્લો ફ્લૈમ રાખી સતત હલાવતા રહો. કેમકે તેમાં ગ્રાઇન્ડ કરેલી મસૂરદાળ હોવાથી મિશ્રણ પેનના બોટમ પર વધારે સ્ટીક થાય છે. - 6
હવે આ મિશ્રણમાંથી મોઇસ્ચર દૂર થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી, સ્પુન વડે ઉપર નીચે કરતા રહી, બરાબર થીક કંસીસ્ટંસીનું મિક્સ્ચર થાય ત્યાં સુધી ધીમે ધીમે કૂક થવા ધ્યો.
કૂક થઈ ગયા બાદ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી, આ થીક મિશ્રણ તેમાં ટ્રાંસફર કરો. થોડું ઠરે એટલે હથેળી ઓઇલથી ગ્રીસ કરી, હથેળીથી મિશ્રણ પ્રેસ કરી, મિશ્રણને થીક લેયરમાં સ્પ્રેડ કરો. - 7
હવે ચપ્પુને ગ્રીસ કરી તેના મનગમતી સાઈઝના સ્ક્વેર કટ કરો.
રેફ્રીઝરેટરમાં 30 મિનિટ સેટ થવા મૂકો.(આ સ્ટેપ પર મસુરદાળ એરટાઇટ કંન્ટેઇનરમાં ભરી સ્ટોર કરી શકાય).
30 મિનિટબાદ હવે મસુરદાળ કટલેટ્સના પીસ ડીપ ફ્રાય કરવા માટે રેડી છે. - 8
ઓઇલ એકદમ ગરમ થઈ જાય એટલે ફ્લૈમ થોડી જ સ્લો કરી, તેમાં ફ્રીઝમાં સેટ થયેલી કટલેટ્સ ડીપ ફ્રાય કરવા મૂકો. પેનમાંના ઓઇલમાં સમાય તેટલી એકસાથે ફ્રાય કરવા માટે મૂકવી. ગરમ થયેલા ઓઇલમાં મિશ્રણનો એક ટુક્ડો મૂકી ઓઇલ ચેક કરી લેવું. થોડીજ વારમાં ઉપર આવી જાય તો ઓઇલ ફ્રાય કરવા માટે રેડી છે.
બરાબર ગરમ થયેલા ઓઇલમાં જ કટલેટ્સ ડીપ ફ્રાય કરવાની છે.એક્બાજુ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી બાજુ ફ્લિપ કરી લ્યો. - 9
એ બાજુ પણ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે જારામાં લઈ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરીલ્યો. આ પ્રમાણે બધી કટલેટ્સ ફ્રાય કરી લ્યો. તો હવે મસૂરદાળ કટ્લેટ્સ સર્વ કરવા માટે રેડી છે.
- 10
ગાર્નિશિંગ :
એક પ્લેટમાં બનાવેલી મસૂરદાળ કટ્લેટ્સને સર્વ કરી તેના પર ઓનિયન રીંગ્સ, ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી મૂકી ગાર્નીશ કરી, ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરો.
બધાને ચોક્કસથી ખૂબજ ભાવશે.....એંજોય...ઇટ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પાયસી સોજી-વેજ બન :
#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ ..... Shobhana Vanparia -
-
વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati
#goldenapron3 week23આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે. Vatsala Desai -
કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો. Shobhana Vanparia -
-
-
લેફટ ઓવર ખિચડી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#food fastival#cookpad Gujarati લેફટઓવર ખિચડી થી કટલેટ બનાવી ને વાનગી ને નવા રંગરુપ અને સ્વાદ આપયુ છે. લેફટ ઓવર ખિચડી મા ઓનિયન, આદુ મરચા લસણ ના પેસ્ટ, નાખી ને સેલો ફ્રાય કરી ને કટલેસ બનાવી છે Saroj Shah -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#સાઈડPost no.:-1આ એક સ્ટાર્ટ તરીકે કે ને સાઈડર તરીકે ઉપયોગ થાય છે.આ બધાને પ્રિય વાનગી છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને.આ ઝટપટ બને છે. Vatsala Desai -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_3#weekend_chef#week_3#નો_ઓવન_ડેકેડેન્ટ_ચોકલેટ_કેક (નો Oven Decadent Chocolate Cake Recipe in Gujarati)#janmastamispecial મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ત્રીજી રેસીપી "નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક" રિક્રીએટ કરી છે. એકદમ નરમ ને સરસ બની છે. પણ મારી પાસે લંબચોરસ ટીન હતુ નઈ અટલે મે કેક રાઉન્ડ ટીન મા બનાવી છે. Daxa Parmar -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
અરબી ફ્રાય(Arbi Fry Recipe in Gujarati)
#GA4 #week11 #arabiઅળવી ની ગાંઠ નો ઉપયોગ કરીને આ વાનગી બનાવવામાં આવી છે. જેને તમે નાસતા માં કે સાઇડ ડીશ તરીકે લઈ શકો છો. તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી શકાય છે. મેં શેલો ફ્રાય કરીને બનાવી છે પણ ડીપ ફ્રાય પણ કરી શકાય છે. Bijal Thaker -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
બાસ્કેટ સ્પીનચ કટલેટ (Banana Spinach Cutlet Recipe In Gujarati)
#GA4 #Week2#spinach#pancakeકટલેટ એ નાસ્તા માટે એકદમ બેસ્ટ ડીશ છે. એમાં પણ આજે મેં પાલક ની ફ્લેવર વાડી કટલેટ બનાવી છે. પાછું બાસ્કેટ માં કવર કરી છે. એટલે 2-3 વસ્તુ જોડે કરીને એક ડિશ બનાવી છે. બાસ્કેટ એ એક ટાઈપ ના પુડલા જ છે પણ બાસ્કેટ જેવા શેપ માં કર્યા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મેયો પિઝા 🍕🍕🍕🍕(mayo pizza recipe in Gujarati)
#noovenbakingઆ પિઝા માં ટામેટા નો ઉપયોગ કરેલ નથી... જેથી કરી ઘણા વડીલ લોકો કે જેમણે ટામેટા ખાઈ નથી સકતા એમને માટે આ પિઝા બનાવી શકાય.... તથા બેઝ ઘઉં નાં લોટ નો છે. Riddhi Shah -
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
નો યીસ્ટ સિનેમન રોલ્સ ( No yeast Cinnomon Rolls Recipe in Gujara
#NoOvenBaking#Recipe_2#weekend_chef#week_2 મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની બીજી રેસીપી સિનેમન રોલ્સ રિક્રિએટ કરી છે. આ રોલ્સ યુરોપ દેશ માથી વિકસિત થયેલા છે. જેનો સ્વાદ એકદુમ સ્વાદિષ્ટ છે. Daxa Parmar -
મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
રૂટીન સલાડ થી કંઈ અલગ ખાવું હોય ત્યારે આ બનાવી શકાય છે. અહીંયા મે મેયો સાથે ટોમેટો કેચપ નાખી ને એક ટેંગી ટેસ્ટ આપ્યો છે. Disha Prashant Chavda -
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુઆ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે. Vatsala Desai -
કાચી કેરી લસણ નુ અથાણું
#ઇબુક૧#૧૨કાચી કેરી નુ સાઉથ સ્ટાઇલ નૂ આ અથાણુ છે જે મા ધર માથી જ બધું સામગ્રી મળી જાય છે અને ગુજરાતી રીત થી થોડી અલગ રીતે છે.સામગ્રી એજ છે મેથી, રાય પણ કુરીયા નહી ,મેથી ,રાય ને શેકી પાવડર તરીકે વાપર્યા છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય. Nilam Piyush Hariyani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak -
રાઈસ કટલેટ(rice cutlet in Gujarati)
#સ્નેકસ #માઇઇબુકલેફટ ઓવર રાઈસ મા ઓનિયન, વેલ પેપર ના ઉપયોગ કરી ને રુટીન મસાલા એડ કરી ને બધી ગયેલા ભાત ને નવા રુપ આપી ને સરસ મજા ની કટલેટ બનાવી છે. ટેસ્ટી ,કિસ્પી તો છે પણ સેલો ફાય કરી ને નાનસ્ટીન પેન મા ઓછા તેલ મા બનાવી છે બ્રેક ફાસ્ટ, કે ટી ટાઈમ સ્નેકસ , મા એન્જાય કરી શકાય.. Saroj Shah -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
ટિપ્પણીઓ (2)