વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#goldenapron3 week23
આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે.

વેજ ફ્રાઈડ મોમોઝ (Veg fried momos in Gujarati

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3 week23
આ ખાવામાં અંદરથી સોફટ ને બહારથી ક્રીસ્પી લાખે છે.આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગાર્લીક ટામેટો ને રેડ ચીલી ની ચટણી સાથે સ્પાઈસી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેદો
  2. મીઠું સ્વાદનુસાર
  3. ૧ટેબલ સ્પુન ઘી કે તેલ
  4. પાણી જરુરીયાત મુજબ
  5. તેલ ફ્રાય ક રવા
  6. નાની કોબી છીણેલી
  7. મોટી ડુંગળી છીણેલી
  8. ૧ નંગગાજર છીણેલું
  9. ગ્રીન ચીલી ઝીણી સમારેલી
  10. ટેબલ સ્પુન બ્લેક પેપર
  11. ઈંચ આદુ છીણેલું
  12. ટેબલ સ્પુન બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટમાં મેંદો નાખી તેમાં મીઠું સ્વાદનુસાર નાખો પછી તેલ યા ઘી નાખો ને થોડુ પાણી નાખી લોટ બાંધવો ને તેને બહુ ઢીલો નહી પણ કઠણ બાંધવો. આસાનીથી વણી શકાય તેવો રાખવો. પછી તેને રેસ્ટ કરવા ઢાકીને મૂકો.એક પેનમાં સૌ પ્રથમ કોબી નાખો પછી ડુંગળી, ગાજર, લીલું મરચું, આદુ,મીઠું, બ્લેક પેપર નાખવું ને પછી બટર નાખો ને પછી સતત પકાવવું પાણી સોસાઈ ત્યાં સુધી કોબીમાં ઓછું વત્તા પ્રમાણે પાણી હોય છે. બહુ ફીલીંગ ડ્રાય ના રહેવું જોઈએ થોડું જ્યુસી રાખવું. પછી તેને ઠંડું પડવા દો.

  2. 2

    .ઠંડુ પડે ત્યાં સુધી લોટ કુણવી ને લુવા પાડો એકસરખા ને પછી વણવી.પાટલો ને વેલણ તેલવાળો કરીને પતલી વણવી પછી તેમાં એક સ્પુન જેટલું ફીલીંગ ભરી ને સાડીની પ્લેટની જેમ ફોલ્ડ કરો. એવી રીતે બધા મોમોઝ તૈયાર કરી લો. ને પછી તેલ ગરમ થાય એટલે તેમાં મોમોઝ ને ડાયરેક્ટ જ ફ્રાય કરીલો હાઈ ફ્લેમ પર થોડા ડાર્ક થાય ત્યાં સુધી ને પછી મોમોઝ ની ચટણી ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes