મેયો પિઝા 🍕🍕🍕🍕(mayo pizza recipe in Gujarati)

આ પિઝા માં ટામેટા નો ઉપયોગ કરેલ નથી... જેથી કરી ઘણા વડીલ લોકો કે જેમણે ટામેટા ખાઈ નથી સકતા એમને માટે આ પિઝા બનાવી શકાય.... તથા બેઝ ઘઉં નાં લોટ નો છે.
મેયો પિઝા 🍕🍕🍕🍕(mayo pizza recipe in Gujarati)
આ પિઝા માં ટામેટા નો ઉપયોગ કરેલ નથી... જેથી કરી ઘણા વડીલ લોકો કે જેમણે ટામેટા ખાઈ નથી સકતા એમને માટે આ પિઝા બનાવી શકાય.... તથા બેઝ ઘઉં નાં લોટ નો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક્ બાઉલ માં ૧૦૦ ગ્રામ દહીં લઇ તેમાં ખાવાનો સોડા,બેકિંગ પાઉડર, સોલ્ટ, ન્ય પાઉડર ખાંડ ઉમેરી ખૂબ ફીણી લો... હવે તેમાં લોટ ઉમેરો... અને બાકી બચેલા દહીં થી રોટલી નાં લોટ જેવી કનિક બાંધી લો..... હવે કનિક ને ૧૦ મીનીટ એર ટાઇટ કન્ટેનર્ માં રેહવા દો.... રોટલી કરતા સહેજ જાડા પિઝા વાણી લો... અને નોનસ્તિક પેન્ માં આગળ પાછલ સેકી લો.
- 2
એક્ બાઉલ માં મેયોનિઝ લઇ તેમાં ચિલી ફ્લેક્ષ અને ઑરેગાનો ઉમેરો..
- 3
હાવે કેપ્સીકમ ટામેટા ને ચોપ કરી લો (મીડિયમ સાઇઝ) મસાલા પનીર માટે.... (પનીર માં એક્ ચમચી દહીં, લાલ મસાલો, સોલ્ટ, ગરમ મસાલો અને હળદરઉમેરો)
- 4
એક્ પિઝા બેઇઝ લઇ તેના પર્ મેયોનીઝ નું લેયર લગાડો... તેના પર્ થોડા કેપ્સીકમ, મકાઈ અને મસાલા પનીર મૂકો. તેના પર્ ચીઝ ને છીણી ને પાથરો... હવે આ પિઝા ને નોનસ્તિક પર્ મૂકી કવર કરી લો....
- 5
તો તૈયાર છે ડિલિસિય પિઝા... તેના પર્ ચિલી ફ્લેકસ અને ઑરેગાનો ભભરાવો.......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થીન ક્રસ્ટ પિઝા (thin crust pizza recipe in Gujarati)
#noovenbakingનેહા મેમ નાં વિડિયો માંથી આ ઇનસ્પિરેશન મળી..... જેમાં બેઝ ઘઉં નાં લોટ નો છે.Thankyou Neha madam Riddhi Shah -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (thin crusht tava pizza in gujarati)
#Noovenbakingમેં પણ શેફ નહા ની રેસીપી ફોલ્લૉ કરી ને થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનવ્યા છે. જેમાં બેઝ માં ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
ડાયેટ પીઝા (Diet Pizza recipe in Gujarati)(Jain)
#GA4#WEEK22#PIZZA#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે પીઝાનો વાત આવે એટલે આપણા ભરપૂર ચીઝ સાથે નાં ફુલ કેલરી વાળા પીઝા જ યાદ આવે પરંતુ અહીં ઓછી ફેટવાળા ઓછી કેલરીવાળો પીઝા તૈયાર કરેલ છે જે ડાયેટ કરતા લોકોને પણ તેમના ડાયટમાં સમાવી શકાય છે. આ ઉપરાંત ચીઝ અને પચવામાં ભારે હોય છે તેના બદલે ઘઉં નો લોટ અને પનીર નો ઉપયોગ કરીને તેને વધુ સુપાચ્ય બનાવવા નો પ્રયત્ન કરેલ છે. જેથી મોટી ઉંમર ની વ્યક્તિ પણ સહેલાઇ થી ખાઈ શકે. Shweta Shah -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
થીન ક્રસ્ટ પિઝા (Thin Crust Pizza Recipe In Gujarati)
#NoOvenbaking#withoutyeastpizzawithout yeast ઘઉં ના લોટ થી આજે મે મિક્સ Herbs નાખી ફલેવર વાલો બેઝ બનાવ્યો છે.Neha mam ની રેસિપી ને ફોલો કરી છે. Kunti Naik -
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
થ્રી લેયર મેયો સેન્ડવીચ (જૈન)(Tri layer jain mayo sandwich recipe in Gujarati)
#GA4#Week12#meyonnaise Riddhi Shah -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
હોમમેઇડ પિઝા.. 🍕 (Home Made Pizza Recipe In Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ નો ચીઝ નો ઓવન નો યીસ્ટ પિઝા.. 🍕 બેસ્ટ પિઝા ઈન લોકડાઉંન 🍕 Foram Vyas -
પિઝા (Pizza Recipe In Gujarati)
પિઝા એટલે બાળકોની ભાવતી વાનગી અને માતાનો બાળક ને શાક ખવડાવ્યા નો સંતોષ. પિઝા એક ઇટાલિયન રેસીપી છે જેણે કાળક્રમે આપણા ભારતીય ભોજન માં સ્થાન લઇ લીધું છે. પિઝા એટલે ઇટાલિયન શાક ભાખરી. તો mari દીકરીની favourite dish છે આ. રેસીપી જોઈ લઈયે. #trend #week1 Jyoti Joshi -
-
વ્હીટ ફ્લોર પિઝા
વ્હીટ ફ્લોર પિઝા એક healthy પિઝા છે. જે ઘઉં નાં લોટ માંથી બનવા મા આવે છે. ઘરમાં માં નાના થી લઈ મોટા ને ભાવે છે.#સુપર શેફ 2#વીક 2#flour#માઇઇબુક#વીક મીલ 5# રેસિપિ 6 Hinal Jariwala Parikh -
-
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
હેલ્ધી પિઝા
#હેલ્થીફૂડઆ રેસિપી એક હેલ્ધી ફૂડ છે એમાં સોયાબીન અને ઘઉં નો લોટ લઈ ને ભાખરી બનાવી છે અને તેના પિઝા બનાવીય છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્ધી ફૂડ છે Vaishali Joshi -
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
-
ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. ઓવન માંથી બહાર લઇ ઉપર સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. ચીઝ મૂકી ને પણ બેક કરી શકાય. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે.મેં અહીંયા ટાર્ટ ટીન નો ઉપયોગ કરી ને ભાખરી પિઝા ટાર્ટ બનાવ્યા છે. નાના નાના પિઝા ટાર્ટ કોઈ પણ પાર્ટી નાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ટાર્ટ સાઈઝ પિઝા દેખાવ માં જેટલા આકર્ષક લાગે છે એટલાજ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#EB#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડ (Healthy Mayo Dressing Salad Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડદરરોજ ના જમવામા સલાડ મા ગાજર કાકડી કેપ્સીકમ કોબીજ બધુ ખાવુ જોઈએ.ઘરમાં નાના છોકરાઓ સલાડ જલ્દીથી ખાતા નથી હોતા તો એમને આ રીતે થોડું વેરીએશન કરી અને થોડું ડ્રેસિંગ કરી અને સલાડ આપી એ તો એ લોકો આરામથી સલાડ ખાઈ લેશે. Sonal Modha -
પિઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking Nehaji ની રેસિપી જોઈને બનાવેલ પિઝા હું બનાવતી એના કરતાં પણ વધારે યમી બન્યા છે મે પણ મકાઈ પનીર ડુંગળી કેપ્સિકમ બધું નાખી ને ઘંઊના લોટ માંથી ઈસ્ટ વિના બનાવીયા છે એકદમ મસ્ત બનીયા છે થેન્કયુ નેહા જી😍😍🙏😘 Bhavisha Manvar -
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
દેશી પિઝા
#૨૦૧૯આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છેઆ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (2)