ચોખાના લોટના મસાલા રોટલા (Chokhana Lotna Masala Rotala In Gujarati Recipe)

Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370

ચોખાના લોટના મસાલા રોટલા (Chokhana Lotna Masala Rotala In Gujarati Recipe)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ સેરવિગંસ
  1. ૧૫૦ ગ્રામ ચોખાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. લસણ અને લીલા મરચાં ની પેસ્ટ
  4. 1/2ચમચી હળદર
  5. ૨ ચમચીઘી
  6. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ચોખાનો લોટ લઈને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં લસણ અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી તેમાં ઘી, 1/2ચમચી હળદર, એક ચમચી જીરૂ અને પાણી લઈને લોટ બાંધવો.

  2. 2

    લોટ બરાબર ના બંધાય જાય ત્યાં સુધી મિક્સ કરો.

  3. 3

    મધ્યમ કદનું લુવો લઈ અટામણ થી રોટલા થેપવા. ત્યારબાદ તવી પર તેલ મૂકી ઠેપલા ની જેમ રોટલા શેકવા.

  4. 4

    ત્યારબાદ રોટલાને ચા જોઈ સર્વ કરો. આ મસાલા રોટલા ને ચા ક દહીં સાથે ગમે ત્યારે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
પર

ટિપ્પણીઓ

Similar Recipes