સાબૂદાણા ડિસ્કો વડા(sabudana disko vada recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

સાબૂદાણા ડિસ્કો વડા(sabudana disko vada recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 1 કપસાબૂદાણા
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીમરચા પાઉડર
  6. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  7. 4 ચમચીશેકેલા બિ નો ભૂકો
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 2 ચમચીતપખીર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સાબૂદાણા ને ધોઇ 2 કલાક પાણી મા પલાળી ને લેવા.બાફેલા બટાકા મેસ કરી તેમા રોસ્ટ કરેલા સિંગદાણા નો ભૂકો,મીઠુ,આદુ-મરચા નિ પેસ્ટ,મરચા પાઉડર,તપખીર,લીંબુ નો રસ એડ કરી મિક્સ કરવું.

  2. 2

    તેને ગોળ કે ટિક્કિ ના શેપ મા વાળવા.ત્યાર બાદ પલાળી ને રાખેલા સાબૂદાણા નીતારી લેવા.ગોળ કે ટિકકી શેપ મા વાંળેલા વડા પર એ સાબૂદાણા હાથ થી પ્રેસ કરી લગાવવા.ગરમ તેલ મા મિડિયમ તાપે તળવા.
    લીલી ચટણી અને દહીં સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes