ફરાળી ઉત્તપમ(farali uttpam recipe in gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

ઉત્તપમ એ દક્ષિણ ભારત ની પ્રીય વાનગી છે જે નાસ્તા મા,લંચ મા,ડિનર બધા મા લઈ શકાય છે .આમ તો આ ચોખા, દાળ મા થી બનાવવા મા આવે પણ મે આજે મોરયો,સાબુદાણા અને મીક્ષ વેજીટેબલ મા થી બનાવ્યા છે જે આપણે ઉપવાસ મા પણ ખાઈ શકિયે
#માઇઇબુક#પોસ્ટ 27#ઉપવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 2 કપમોરયો
  2. 2 કપસાબુદાણા
  3. 1 કપદહીં
  4. મીઠું જરૂર મુજબ
  5. 1/2 કપકોબીજ ઝીણી સમારેલી
  6. 1/2 કપકેપસીકમ ઝીણી સમારેલી
  7. 1/2 કપટામેટાં ઝીણા સુમારેલા
  8. 1/2 કપગાજર ઝીણા સમારેલા
  9. 1/2 ચમચીકાળી મરી નો ભુકો
  10. 4-5 ચમચીલાલ મરચું
  11. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મોરયો અને સાબુદાણા મીક્ષર માં નાખી ક્રશકરી લેવું.એક બાઉલ મા મીક્ષણ કાઢી એમાં દહીં નાખી 15 મીનીટ રુમ ટેમપેચર પર સેટ થવા મુકવું.

  2. 2

    15 મીનીટ પછી એમાં જરૂર પ્રમાણે પાણી અને મીઠું નાખી હલાવું.ડોસા પેન ગરમ કરી લેવું, ગરમ થાય એટલે એમાં તેલ નાખી બધી બાજુ ફેરવી દેવું.

  3. 3

    એમાં ઉત્તપમ નો બેટર નાખવું અને એના ઉપર લાલ મરચું જરૂર મુજબ નાખી બધા વેજીટેબલ નાખી મીક્ષ કરી લેવું. વેજીટેબલ ચઢી જાય એટલે એને બીજી બાજુ ફેરવી 1મીનીટ સુધી મુકી કાઢી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes