મટકા ગ્રેવી ઢોસા (Matka Grevi Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં દાળ ચોખા ધોઈ ને 2 કલાક માટે પલાળી રાખો અને 2 કલાક પછી મીઠુ નાખી ઢોસા નુ ખીરુ ક્રશ કરી લો અને 5થી 6 કલાક સેટ કરવા માટે મૂકી દો બધા જ વેજિટેબલ ચોપ કરી ને મુકી દો બધી જ સામગ્રી તૈયાર કરી મુકી દો હવે ઢોસા પેન એકદમ ગરમ થાય એટલે ફાસ્ટ ફ્લેમ પર ઢોસા પેનમાં ઢોસા નું ખીરુ પાથરી દો અને મેસુર ચટણી લગાવી દો ટોપી જેવો શેપ આપી દો
- 2
હવે એક પેનમાં બટર મૂકી ગરમ થાય એટલે બધા વેજિટેબલ પનીર નાખી માયોનિઝ મેસુર ચટણી સંભાર મસાલો કેચઅપ મરચું મીઠું ચીઝ બધો મસાલો નાખી 2 થી 3 મિનિટ થવા દો
- 3
હવે મસાલો ઍક નાના મટકા માં ભરી ઉપર થી કોથમીર અને ચીઝ નાખો અને રેડી કરેલો ઢોસો મૂકી કોથમીર અને ચીઝ નાખી સંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટરી ચીઝી બાલન ગોટાલા ઢોસા
#ડીનર લોક્ડાઉન માં બધા ને બહારનુ ખાવાનુ મન થાય પણ આપણે ઘરે જ રહીએ અને સેફ રહીએ ઘરે જ કંઈક નવું બનાવીએ બટર અને ચીઝ તો બધા જ બાળકો ને ભાવે અને માણેકચોક માં તો આ ઢોસા બહુ જ ફેમસ છે એટલે જ બાલન ગોટાલા ઢોસા બનાવ્યા Pragna Shoumil Shah -
-
જિની ઢોસા (Gini Dosa Recipe In Gujarati)
#goldenapron3#week21#dosa#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૨ Charmi Shah -
ઢોસા (dosa recipe in gujarati)
#સુપરશેફ4ઢાેંસા બનાવતી વખતે હંમેશા સવાલ હોય .. crispy થશે કે નહી.. તો આ પ્રમાણે બનાવશાો તો crispy થશે જ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
જીની રોલ ઢોસા (Jini Roll Dosa Recipe In Gujarati)
ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. એને આપડે વેરીએસન કરી ને ચટપટી બનાવી દીધી. તે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને બધા વેજીટેબલ પણ તેમાં આવી જાય એટલે છોકરાવો ના ખાતા હોય તો આવી રીતે ટ્વિસ્ટ કરી ને આપડે ખવડાવી શકીયે છે.જીની રોલ ઢોસા (ચટપટા મસાલા સાથે) Gopi Shah -
વેજિટેબલ ખિચડી (vegetable Khichdi Recipe In Gujarati)
# આલુ #goldenapron3 # વીક 20 # મૂંગની ફોતરાવાળી દાળ Pragna Shoumil Shah -
-
-
મીની ઉત્ત્પમ પ્લેટર # નાસ્તો
વેજ ઉત્પમ આપણે ખાઈએ જ છીએ પણ મે અલગ અલગ ઉત્પમ બનાવી છે બનાવવા માં પણ સરળ છે અને ખાવા માં પણ બહુજ સરસ છે બાળકો ને પણ બહુ જ ભાવે એવી છે આમ પણ ચીઝ હોય એટલે ભાવે જ. Pragna Shoumil Shah -
સુરતનો ફેમસ લોચો(surat no famous locho recipe in gujarati)
#સુપરશેફ4 સુરતનો ફેમસ લોચો Devyani Mehul kariya -
-
-
-
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે.. Meghna Sadekar -
-
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
-
-
જીની ઢોસા (JINNI DOSA recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ30#સુપરશેફ2#સુપરશેફ4જીની ઢોસા એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ફ્યૂઝન ડીશ છે જેમા મુંબઈ સ્ટાઈલ મસાલાઓ સાથે સાઉથ ઈન્ડિયન ઢોસાનું એક મિશ્રણ છે .. આમા વેજ. અને ભરપુર ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે. khushboo doshi -
-
સ્ટફડ બેસન ચીલા પોટલી (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)
#સુપરશેફ2 બેસનના પૂડલા આપણે ખાઈએ છીએ પણ મે અહી ઇનોવેશન કરી સ્ટફિંગ ભરી પોટલી બનાવી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સ્ટફિંગ પણ બહુજ મસ્ત લાગે છે Pragna Shoumil Shah -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13318594
ટિપ્પણીઓ (7)