ટોમેટો ચીઝ ઢોસા (Tomato Cheese Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ૩ વાટકી ચોખા લો. પછી તેમાં ૧ વાટકી અડદની દાળ લઈ મિક્સ કરો.પછી તેને દળી લો.
- 2
પછી તેને ૫ થી ૬ કલાક જરૂર મુજબ પાણી રેડી પલાળી રાખો.
- 3
એક કઢાઈમાં ૨ થી ૩ ચમચી તેલ લઇ ગરમ કરો. પછી તેમાં જીરું નાખો. પછી તેમાં ડુંગળી નાખી સાંતળો. ડુંગળી સાંતળી જાય પછી તેમાં કેપ્સિકમ નાખી સાંતળો. પછી તેમાં ટોમેટો અને જરૂર મુજબ મીઠું નાખી સાંતળો.બધુ સંતળાઈ જાય પછી તેમાં હળદર, ધાણાજીરૂ, મરચું નાખી હલાવો.
- 4
હવે ચોખા અને દાળ પલાળેલુ ખીરૂ હલાવી જરૂર મુજબ પાણી, મીઠું નાખી હલાવો.
- 5
નોનસ્ટિક પેન લઈ થોડું તેલ મૂકી ગરમ કરી ખીરૂ પાથરો. બ્રાઉન રંગનો થાય એટલે તેને ફેરવી લો. થોડી વાર પછી તેને ફરી ઉથલાવી ટોમેટો, કેપ્સિકમ, ડુંગળી વાળો મસાલો પાથરી ઉપર કોથમીર અને ચીઝ છીણી પાથરો.
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ ટોમેટો ચીઝ ઢોસા.
- 7
ગળ્યા દહીં સાથે તૈયાર છે ટોમેટો ચીઝ ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ટોમેટો સૂપ(Cheese Tomato soup recipe in gujarati)
#GA4#Week10અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. ચીઝ ટોમેટો સૂપ. Mital Kacha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ઢોંસા (Cheese Dosa Recipe In Gujarati)
#GA4 #Week17.ઢોંસા એ સાઉથ ની ખૂબ પ્રચલિત વાનગી છે.. આજે મે એમાં ચીઝનું સ્ટફિંગ ભરીને બનાવ્યા છે.. Mita Shah -
-
ચીઝ લોચો (Cheese Locho Recipe In Gujarati)
#GA4 #week17#આ રેસિપી સુરતની ફેમસ છે તેમાં ચીઝ લોચો યંગ સ્ટોરમાં ખુબ જ ફેવરિટ છે અને ચીઝ બટર લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપશો જરૂરથી બનાવશો kalpanamavani -
ઢોસા (Dosa Recipe In Gujarati)
રેસીપી ઘરના બધાજ ને પૂરતું પોષણ મળી રહે એ માટે બનાવી છે.પ્રોટિન રીચ ઢોસા dr.Khushali Karia -
-
ચીઝ મસાલા પાપડ(Cheese masala papad recipe in gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ પાપડ બધા ને ખુબજ પસંદ છે Kirtee Vadgama -
ચીઝ ગાર્લિક ઢોસા(cheese Garlic Dosa Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESEઆજે મેં ચીઝ ગાર્લિક ઢોસા બનાવ્યા. બવ જ મસ્ત બન્યાતા તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
More Recipes
ટિપ્પણીઓ