મેક્સિકન ફ્રાય રાઈસ(mexican fry recipe in gujarati)

Astha Zalavadia
Astha Zalavadia @cook_24771648

#સુપરશેફ4
#જુલાઈweak4
#રાઈસનીરેસીપીસ
આ રાઈસ ખૂબ જ કલરફુલ છેતેમજ kids ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

half hour
2 person
  1. 1બાઉલ બાફેલા રાઈસ
  2. 1 નાની વાટકીગાજર
  3. 1 નાની વાટકીકેપ્સીકમ
  4. 1 નાની વાટકીફ્લાવર
  5. 1નાની સાઇઝનું ટામેટુ
  6. પનીરના ૪થી ૫ ક્યુબ, એક ચમચી ચીલી ફ્લેક્સ
  7. 1નાની સાઈઝ ની ડુંગળી અને લસણની ચાર-પાંચ કડી
  8. ટોમેટો કેચપ અને સ્વાદાનુસાર મસાલા
  9. ફ્રાય કરવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

half hour
  1. 1

    સૌપ્રથમ પહેલા બાસમતી રાઈસ ને બાફી લો ત્યાર પછી એક પેનમાં 2 ચમચી બટર નાખો ત્યારબાદ તેમાં લસણના ચાર પાંચ ટુકડા નાખો ત્યારબાદ તેમાં નાખો પછી ગાજર, ફ્લાવર, કેપ્સીકમ અને પનીરના ટુકડા નાખો

  2. 2

    સ્વાદ અનુસાર મીઠું નાખો આ બધું થોડીવાર સાંતળો પછી તેમાં ટામેટાના ટૂકડા નાંખો ખાસ ધ્યાન રાખો ટામેટાંથી બીજ કાઢી લેવાના ત્યાર પછી તેમાં બે ચમચી ટોમેટો કેચઅપ નાખો આ બધું થોડીવાર સાંતળો

  3. 3

    પછી તેમાં બોઈલ કરેલા રાઈસ નાખો પછી તેમાં સ્વાદાનુસાર લાલ મરચું પાઉડર, એક નાની ચપટી હળદર અને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખો આ બધું બરાબર મિક્સ કરો

  4. 4

    થોડીવાર માટે પેનમાં બધું સાંતળો ફ્રેન્ડ એક ધ્યાન રાખવું કે વેજીટેબલ વધારે ઓવર કુક નથી કરવાના તો રેડી છે મેક્સિકન ફ્રાય રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Astha Zalavadia
Astha Zalavadia @cook_24771648
પર

ટિપ્પણીઓ

Similar Recipes